1 ફેબ્રુઆરીથી શુક્રનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
જ્યોતિષ વિજ્ઞાનમાં શુક્ર ગ્રહનું અનન્ય મહત્વ રહેલું છે. શુક્ર એ સમૃદ્ધિ, વૈભવ, પ્રણય, ઐશ્વર્ય અને સૌંદર્યનો સ્વામી ગ્રહ મનાય છે. શુક્રની ગતિમાં પરિવર્તન થતાં સમસ્ત રાશિઓ પર તેની અસર જોવા…