અંબાલાલ પટેલની મોટી આગાહી, દુનિયામાં અણધાર્યા બનાવો બનશે- 13 જુલાઇ પછી આવશે આકરો સમય
છેલ્લા બે-ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે પણ વરસાદની શકયતા વ્યક્ત…
