ગુજરાતનું ગૌરવ : ગુજરાતી ઇન્ફ્લુએન્સરની ધોની સાથે ખાસ મુલાકાત, દેવ રાવલ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો ત્યારે શું વાત કરી? જુઓ

ગુજરાતી ઇન્ફ્લુએન્સર દેવ રાવલને લગભગ જ કોઇ નહિ ઓળખતુ હોય. સોશિયલ મીડિયાની દુનિયામાં દેવ રાવલ મોટુ નામ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેના ફોલોઅર્સ તેના વીડિયોને ખૂબ પ્રેમ આપે છે. દેવ રાવલ ફની વીડિયો બનાવવા માટે જાણિતો છે. હાલમાં જ તે દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો હતો. ધોનીને મળીને તેમની સાથે વાત કરવાનો અવસર પ્રાપ્ત થતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. તેની સાથે બીજા પણ કેટલાક ઇન્ફ્લુએન્સર્સ ધોનીને મળ્યા હતા.

ધોની સાથેની મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા દેવ રાવલે લખ્યુ- The Man, The Myth, The Mahi @mahi7781 sir❤️ The legend himself 🙏 આ photo તો ફ્રેમ મા મઢાવવો પડશે❤️ તમારા બધા ના સપોર્ટ ના કારણે મે જેમના કારણે ક્રિકેટ જોવાનું સ્ટાર્ટ કર્યું હતું એવા legend Mahendrasingh dhoni Sir ને મળવાનો અવશર પ્રાપ્ત થયો ❤️ હું એમની બાજુ માં બેઠો ત્યારે મને વિશ્વાસ ના થાય કે હું નાનપણ થી જેમનો ફેન છો એમની બાજુ માં બેઠો છું🥺

આ પોસ્ટ મૂકું છું ત્યારે પણ હજુ એવુજ લાગે છે કે આ બધું હું સપના માં કરી રહ્યો છો🫠 “સાહેબ સાથે બેસીને 6 મિનિટ વાતો કરવાં પણ મળી”🤗શું વાત કરું તમને unbelievable હતી એ moment 🥹 Normally હું nervous થતો નથી પણ સાહેબ ની બાજુ માં બેઠો ત્યારે ધબકારા ફૂલ વધી ગયા’તા Love you everyone❤️ Grateful, Thank you everyone, Thank you sir. Once in a Life time opportunity 😊.. આ ઉપરાંત એમએસ ધોની સાથેની મુલાકાતનો વીડિયો શેર કરતા દેવ રાવલે કેપ્શનમાં લખ્યુ- આપ સૌ વતી, હું @mahi7781 સરને મળ્યો, મને સર સાથે થોડી વાતચીત કરવાની તક પણ મળી🤗

તેણે આગળ લખ્યુ- આભાર ટીમ @winzo_official, તમે મારા ચહેરા પર જોઈ શકો છો કે હું કેટલો નર્વસ હતો. [જીવનમાં એકવાર તક] સ્વપ્ન સાકાર થયું❤️ આપ સૌનો આભાર☺️ (On behalf of YOU all , I met @mahi7781 sir🥹 I also got the opportunity to have a few conversations with Sir🤗 Thanks team @winzo_official, You can see on my face how nervous I was. [Once in A life time opportunity] Dream come true❤️ Thank you everyone☺️)

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version