અજબગજબ પ્રેરણાત્મક

માતા પિતા ઇચ્છતા હતા કે દીકરો કલેકટર બને, પરંતુ UPSCની તૈયારી છોડીને દીકરો બની ગયો ચા વાળો, હવે કરે છે આટલા કરોડનું ટર્નઓવર

દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના સંતાનો ભણી ગણી અને ખુબ જ આગળ વધે, ઉપરાંત મોટાભાગના માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને સરકારી નોકરી મળે. પરંતુ સંતાનો ઘણીવાર આવી નોકરીની ઈચ્છા રાખ્યા વગર કંઈક જુદું કરવાનો જ વિચાર કરતા હોય છે. ઘણા યુવાનો આમાં સફળતા મેળવે છે તો ઘણા લોકોને નિરાશા પણ More..

ખેલ જગત મનોરંજન

ઇંગ્લેન્ડમાં આટલુ સસ્તુ ટોપ પહેરી મસ્તી કરી રહી છે અનુષ્કા શર્મા, તમે પણ ખરીદી શકો છો સરળતાથી

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં ખૂબ એન્જોય કરી રહી છે. એવામાં તે સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી રહી છે. અનુષ્કા શર્મા આ દિવસોમાં તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો શેર કરી રહી છે, જે ખૂબ વાયરલ પણ થાય છે. ઇંગ્લેન્ડની ગલીઓમાં ઘૂમતા કયારેક અનુષ્કા More..

અજબગજબ નારી વિશે પ્રેરણાત્મક

આ દીકરીને કઠોર પરિશ્રમ અને મહેનતનું ફળ મળ્યું, ISSની પરીક્ષામાં દેશભરમાં હાંસલ કરી 12મી રેન્ક, મા દૂધ વેચી ચલાવે છે ગુજરાન

સફળતા મેળવવા માટે ઘણા લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. પોતાના નિર્ધારિત લક્ષ સુધી પહોંચવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. ઘણા લોકોને આપણે જોયા છે કે પોતાની સામાન્ય અને ગીરીબા પરિસ્થિતિમાંથી આઈએએસ કે આઇપીએસ સુધી પહોંચી જતા હોય છે. હાલમાં જ એક દૂધ વેચવા વાળીની દીકરીની સફળતાની કહાની સામે આવી છે. More..

અજબગજબ નારી વિશે પ્રેરણાત્મક

પોતાના પિતા અને સમાજનું માથું ગર્વથી ઊંચું કર્યું આ બહાદુર દીકરીએ, દેશી અંદાજમાં ગામની અંદર થયું લેફ્ટિનેન્ટ દીકરીનું સ્વાગત

આજના સમયમાં છોકરીઓ છોકરા કરતા જરા પણ કમ નથી, આજે દેશની ઘણી દીકરીઓ પોતાના પરિવાર અને સમાજ સાથે દેશનું પણ નામ રોશન કરતી જોવા મળે છે. મોટાભાગના દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓનું એક આગવું યોગદાન છે ત્યારે હાલ એક દીકરીએ પણ તેના પિતા અને પરિવારનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. બાડમેરની પ્યારી ચૌધરીની ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટનના More..

ખેલ જગત મનોરંજન

ગીતા બસરા અને હરભજન સિંહે દીકરી હિનાયાનો સેલિબ્રેટ કર્યો 5મો જન્મદિવસ, જુઓ ગ્રેંડ સેલિબ્રેશનની તસવીરો

હરભજને ધૂમધામથી મનાવ્યો પરી જેવી દીકરી હિનાયાનો 5મો જન્મદિવસ, તસવીરમાં ના જોવા મળ્યો નાનો બેબી બોય ક્રિકેટર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા બીજીવાર પેરેન્ટ્સ બની ચૂક્યા છે. હાલમાં જ ગીતાએ તેના બેબી બોયને જન્મ આપ્યો છે અને તેનું નામ જોવન વીર સિંહ પ્લાહા રાખવામાં આવ્યુ છે. એવામાં આ દિવસોમાં તેમની ખુશીઓ ડબલ થઇ More..

ખેલ જગત મનોરંજન

પતિ વિરાટ સાથે લંચ ડેટ એન્જોય કરતી જોવા મળી અનુષ્કા શર્મા, ખૂબસુરતી જોઇ ચાહકો પણ થયા પાગલ

મેકઅપ વગર દેખાઈ મમ્મી અનુષ્કા….લગ્ન પછી બનાવ્યું જોરદાર ફિગર- જુઓ PHOTOS બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્ન અને દીકરી વામિકાના જન્મ બાદથી બ્રેક પર છે. તે હજી થોડા સમય બાદ કમબેક કરશે. જો કે, અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં છે. વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશીપ ફાઇનલ્સ માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. અનુષ્કા More..

ખેલ જગત

હાર્દિક-કૃણાલ પંડ્યાએ ખરીદ્યો આલીશાન 8BHK એપાર્ટમેન્ટ, કિંમત છે અધધધ કરોડ રૂપિયા, અંદરનો નજારો જોઈને આંખો ખુલ્લીને ખુલ્લી રહી જશે

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને આજે કોઈ ઓળખની જરૂર નથી, તે તેની રમતને લઈને તો હંમેશા ચર્ચામાં રહેતો જ હોય છે, સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા ક્રિકેટના મેદાન ઉપર તો છવાયેલા રહે જ છે સાથે સાથે હાલમાં પંડ્યા બ્રધર્સ દ્વારા મુંબઈના પૉશ More..

અજબગજબ નારી વિશે પ્રેરણાત્મક

આ 23 વર્ષની છોકરી છે રસ્તા ઉપરની ‘ટ્રાફિક રાણી’, ડાન્સ કરતા કરતા સાચવે છે ટ્રાફિક, આ રીતે લોકોને કરે છે જાગૃત

આજકાલ મોટાભાગના લોકો કંઈક અનોખું કરવાનું વિચારે છે. ઘણા લોકોને તેમના ટેલેન્ટ પ્રમાણે કામ નથી મળતું, તો ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના ટેલેન્ટને પોતાના કામની અંદર પણ વાપરતા હોય છે. હાલ એવી જ એક ટેલેન્ટેડ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે ફરજ તો ટ્રાફિક પોલીસની નિભાવી રહી છે, પરંતુ More..