વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં અવનીત કૌરે બતાવ્યા સેંસુઅસ મૂવ્સ, એક્ટ્રેસના કર્વી ફિગર પર અટકી બધાની નજર

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ઘણા સુપરહિટ શોમાં જોવા મળી છે, પરંતુ હવે અવનીતે બોલિવૂડમાં પણ ડેબ્યૂ કર્યું છે. તે કંગના રનૌતની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’માં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. અવનીત કૌર એક્ટ્રેસ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર ફોટા-વીડિયો શેર કરે છે.

અવનીત હાલમાં લંડનમાં છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વ્હાઇટ સ્લીવલેસ ફર ડ્રેસમાં જોવા મળી રહી છે. આ શોર્ટ ડ્રેસમાં અવનીત ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસ આ વીડિયોમાં જબરદસ્ત શૈલીમાં ડાન્સ મૂવ્સ બતાવી રહી છે અને ક્લીવેજ પણ ફ્લોન્ટ કરી રહી છે. એક યુઝરે લખ્યું, ‘તમારા ડાન્સ મૂવ્સ ખૂબ જ સુંદર છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તમે સૌથી સુંદર છો.’

જણાવી દઈએ કે અવનીત કૌર હાલમાં લંડનમાં છે, જ્યાં તે વેકેશન વીતાવી રહી છે. અવનીત લંડનથી સતત પોસ્ટ્સ શેર કરી રહી છે. તાજેતરમાં જ તેણે ટોમ ક્રૂઝ સાથેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા, જે વાયરલ થઇ ગયા હતા. અવનીત કૌરની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. અવનીતને ઇન્સ્ટાગ્રામ પર 31.8 મિલિયન લોકો ફોલો કરે છે. તાજેતરમાં, જ્યારે વિરાટ કોહલીએ અવનીતના ફોટા લાઈક કર્યા, ત્યારે અભિનેત્રીના ફોલોઅર્સ 2 મિલિયન વધી ગયા.

Previous Article

આ હસીનાએ બહેલાવી નાખ્યું દિલ, સ્ટાઇલિશ સાડીમાં શેર કર્યો હોટ ડાંસ વીડિયો, કમર એવી લચકાવી કે ચાહકોના હાલ બેહાલ થઇ ગયા

Next Article

લ્યો બોલો..નાઈટ સૂટ પહેરીને 5 સ્ટાર હોટેલમાં પહોંચી છોકરી, ફ્રીમાં કરી લીધો નાસ્તો , અને પછી થઈ ગયો તેની જ ...! જુઓ વીડીયો

error: Protected Content!
Exit mobile version