શું તમે જોયુ ? ખુશી મુખર્જીએ અંડરવીયર ના પહેરવા પર ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ !

એક્ટ્રેસ ખુશી અંદર ચડ્ડી ન પહેરવા પર થઇ ટ્રોલ, તો સામે આવીને આપ્યો જોરદાર જવાબ, કહ્યું કે શું તમે….જાણો

સ્પ્લિટ્સવિલાની પૂર્વ કંટેસ્ટેંટ ખુશી મુખર્જી ફરી એકવાર તેની બોલ્ડ ફેશન ચોઇઝ માટે હેડલાઇન્સમાં છે. થોડા સમય પહેલા તેણે ગોલ્ડન મીની હોલ્ટર-નેક અને બેકલેસ આઉટફિટ પહેર્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ધમાલ સનસનાટી ફેલાવી દીધી હતી. તેને આ લુક માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં એક વૃદ્ધ વ્યક્તિની ટિપ્પણીએ વિવાદમાં વધારો કર્યો હતો.

ખુશી મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર આ રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં પ્લંજિંગ નેકલાઇન અને થાઇ હાઇ સ્લિટ હતી, જેના કારણે ઘણા નેટીઝન્સે તેની ટીકા કરી હતી. એક વૃદ્ધ વ્યક્તિએ તો એવું કહ્યુ હતુ કે ખુશીએ અંડરવીયર પહેર્યું નથી, જેનાથી ઓનલાઈન ચર્ચા વધુ ગરમ થઈ ગઈ.

ઘણા યુઝર્સે તેના આઉટફિટને ‘અશ્લીલ’ ગણાવ્યો. ખુશીએ ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું, “તમે જોયુ કે મેં ચડ્ડી પહેરી છે કે નહીં? ચડ્ડી વગર કોઈ બહાર જતું નથી, બરાબર ને ? મેં થોંગ્સ પહેર્યા હતા અને સ્ટ્રેપ ઉપર રાખ્યા હતા.” તેણે એમ પણ કહ્યું કે તે તેના લુકથી સંપૂર્ણપણે કંફર્ટેબલ હતી અને પવન આવતો હોવા છતાં તેને અસ્વસ્થતા અનુભવાઈ ન હતી.

ટ્રોલ્સ પર કટાક્ષ કરતાં ખુશીએ કહ્યું, “લોકો ખૂબ જ ઝેરથી ભરેલા છે. તમારે શું જોઈએ છે? શું મારે આત્મહત્યા કરવી જોઈએ ? હું નહીં કરું.” તેણે પોતાની ફેશન ચોઇઝમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે બીજાના મંતવ્યોથી પ્રભાવિત નથી.

Previous Article

વાઘને ફ્લાવર સમજી રહ્યો હતો, પણ ફાયર નીકળ્યો... ! થાઇલેન્ડમાં ભારતીય યુવક પર વાઘે હુમલો કર્યો, જુઓ

Next Article

TV પર દેવી અને રિયલ લાઇફમાં અપ્સરા...માતા સીતા, કાલી, પાર્વતી બનવા વાળી 7 એક્ટ્રેસેસને અસલી રૂપમાં પણ જુઓ

error: Protected Content!
Exit mobile version