યુવતી યુવકની સામે આવી ટુવાલમાં, અચાનક એવું તો શું બન્યું કે બાળકની જેમ ઉછળવા-કૂદવા લાગી, તેમે પણ કહેશો કે અરે આ શું…

આપણે ઘણા વર્ષોથી જેની રાહ જોતાં હોઈએ અને અચાનક આપણને તે મળી જાય તો કેટલો આનંદ થાય. એવું જ કઈક અહિયાં જોવા મળી રહ્યું છે. આપણે યુવક યુવતીને પ્રપોઝ કરે તેવા આપણે ધણા વિડીયો જોયા હતા.હાલ એક ક્યૂટ કપલનો વીડીયો કે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવક એક યુવતીને પ્રપોઝ કરી રહ્યો છે.અને યુવતી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.

ધણીવાર આપણે જોતાં હોઈએ છીએ કે છોકરા કે છોકરીઓ એકબીજાને અલગ અલગ રીતે પ્રપોઝ કરતાં હોય છે.જેથી તે ક્ષણ તેમના માટે ખૂબ જ યાદગાર બની જાય,ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ‘પ્યુબિટી’ પર તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડીયોમાં આ છોકરાએ પણ એવું જ કઈક કર્યું. તેઓ એક બીચ પર જોવા મળી રહ્યા છે. તે બીચ પર પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા લાગે છે.તે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે કે બાળકની જેમ ઉછળવા-કૂદવા લાગે છે.

પરંતુ પ્રેમિકાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. કારણ કે તે ટુવાલ લપેટીને નજરે પડી રહી છે. પરંતુ તેના હાવભાવ જોઈને લોકોનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. કારણ કે આ વીડિયો ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.વાયરલ હોગ વેબસાઇટ અનુસાર આ વીડિયો શેનન વિલે નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો છે. વીડિયો 2019નો છે જે અમેરિકાના ટેક્સાસમાં મસ્ટંગ આઇલેન્ડ પર શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિએ માહિતીમાં લખ્યું- મારા દીકરાએ પોતાની ગર્લફ્રેન્ડને એક ફેમિલી વેકેશન દરમિયાન પ્રપોઝ કર્યું. ત્યારબાદ બંનેના લગ્ન થયા અને 1 વર્ષ પછી તેમનો એક દીકરો પણ થયો.આ વીડીયો પર યુઝર્સ કમેન્ટોનો મારો ચલાવી રહ્યા છે.

Previous Article

BREAKING: રાજકોટ બસ અકસ્માતના સિટી બસની અંદરના CCTV ફૂટેજ આવ્યા સામે, હચમચાવી નાખે દ્રશ્યો

Next Article

જ્યારે નીકળ્યા જંગલના રાજા, રસ્તા પર થમી ગઇ વાહનોની રફતાર...! વીડિયો જોઇ વધી જશે ધડકન

error: Protected Content!
Exit mobile version