‘જન્નત’ ફેમ સોનલ ચૌહાણે શેર કરી ગોર્જિયસ અને બોલ્ડ તસવીરો, બેકાબુ થઇ જશો બિકીની તસવીરો જોઈને..જુઓ
બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસમાંની એક સોનલ ચૌહાણ ભલે આજે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે પણ એમાં કોઈ જ શંકા નથી કે તે પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. હાલમાં જ તે તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં તે સ્વિમિંગ પુલમાં તેનું ફૂડ એન્જોય કરતી અને પોઝ આપતી જોવા મળે છે. સોનલે બિકિની પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.
આ સાથે તેણે સનગ્લાસ પણ કેરી કર્યા છે. સોનલની તસવીરોમાં જોવા મળતુ બેકગ્રાઉન્ડ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.સોનલની આ તસવીરો જોઇ ચાહકો દીવાના થઇ ગયા છે અને કમેન્ટ્સ કરી પોતાની ફેવરેટ એક્ટ્રેસ પર પ્રેમ વરસાવી રહ્યા છે. જણાવી દઇએ કે, ઈમરાન હાશ્મીની આ હિરોઈનની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. જન્નત ફેમ એક્ટ્રેસ સોનલ ઉત્તર પ્રદેશના રાજપૂત શાહી પરિવારની છે.
મિસ વર્લ્ડ ટુરિઝમ 2005નો ખિતાબ જીતી ચૂકેલી સોનલ ચૌહાણે હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરૂર’માં કામ કરીને પોતાની ઓળખ બનાવી હતી. આ પછી ફિલ્મ જન્નત તેને મળી. એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે, ને ઓટીટી પર પણ પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યુ છે.
