મૌની રોયે બતાવ્યો સેક્સી અવતાર, ડીપનેક ડ્રેસમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ- હોટ લુક જોઇ થમી ગયા ચાહકોના શ્વાસ

મૌની રોયે બતાવ્યો સૌથી બોલ્ડ અવતાર, ડીપનેક ડ્રેસમાં ઝૂકી તો ન દેખાવાનું દેખાઈ ગયું, શરમ પણ નથી, જુઓ તસવીરો

સિનેમાની દુનિયામાં ઘણા એવા સેલેબ્સ છે જેઓ ટીવીમાંથી ઉભરી આવ્યા છે. એવા ઘણા કલાકારો છે જેમના નસીબ આવતાની સાથે જ ચમકી ગયા અને તેઓ મોટા સ્ટાર બની ગયા. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું, પરંતુ બોલિવૂડમાં કરિયર સફળ ન થઈ શક્યું. ટીવીથી લઇને બોલિવૂડ સુધીની સફર કરનારી ગોર્જિયસ એક્ટ્રેસ મૌની રોયના ટીવી શો ખૂબ હિટ હતા.

મૌની રોયની કેટલીક થ્રોબેક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેનો સનસનાટીભર્યો લુક જોઈ ચાહકોનો પરસેવો છૂટી ગયો. આ તસવીરોમાં મૌની રોય ડીપ નેક શોર્ટ ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ચાહકો પાગલ થઈ રહ્યા છે. તસવીરોમાં, મૌની રોય ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેણે 2006માં એકતા કપૂરના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સાથે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેણે પુલકિત સમ્રાટ અને આકાશદીપ સહગલ સાથે કૃષ્ણા તુલસીની ભૂમિકા ભજવી હતી. આ પછી તે પૌરાણિક ટીવી શો ‘દેવોં કે દેવ…મહાદેવ’માં તેના રોલથી ખૂબ લોકપ્રિય થઇ હતી.

આ પછી બાદમાં એકતા કપૂરના ટીવી શો નાગિન સાથે ટીવીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની અને પછીથી તેણે પોતાની ટેલિવિઝન કારકિર્દી છોડી દીધી. તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી મૌનીએ ‘રોમિયો અકબર વાલ્ટર’, ‘મેડ ઇન ચાઇના’, ‘લંડન કોન્ફિડેન્શિયલ’ અને ‘વેલે’ જેવી ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું. જો કે, આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ.

મૌનીની છેલ્લી હિટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન-શિવા’ હતી. જેમાં તેણે વિલન ‘જુનૂન’ની ભૂમિકા ભજવી હતી. તેના અભિનયને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, આ 6 વર્ષોમાં, મૌની રોયનું નસીબ બોલિવૂડમાં ચમક્યું નહિ. તે અભિનય સિવાય ‘KGF ચેપ્ટર 1’ થી ‘ગલી ગલી’ અને અન્ય ફિલ્મોમાં તેના આઇટમ નંબર્સ માટે પણ જાણીતી છે. મૌનીની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.

Previous Article

સિંહના શરીર પર મધમાખીઓએ બનાવી લીધો હતો અડ્ડો, ડંખ મારતી રહી તો પણ કંઇ ના કરી શક્યો જંગલનો રાજા- જુઓ વીડિયો

Next Article

'ૐ નમઃ શિવાય' કહેતા જ હલવા લાગ્યુ ત્રિશૂળ?, લોકો બોલ્યા- આ તો ચમત્કાર છે...! જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version