કોઈ કહે આ 51 વર્ષની છે? મોટી ઉમર જોરદાર ફિગર ધરાવે છે મલાઇકા અરોરા, જુઓ ગ્રીન સી-થ્રૂ ડ્રેસની હોટ તસવીરો
મલાઈકા અરોરા ભલે પોતાના અભિનયથી લોકો પર જાદુ ન ચલાવી શકી હોય પરંતુ તેણે પોતાની સ્ટાઈલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે. ચાહકો આજે પણ તેની એક ઝલક મેળવવા આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનો દરેક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
ત્યારે હાલમાં મલાઈકાનો એક લુક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. મલાઈકાનો આ લુક જૂનો છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ફરી એકવાર છવાયેલો છે. મલાઈકા અરોરા જાણે છે કે કેવી રીતે હેડલાઈન્સમાં રહેવું. મલાઈકા જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તે બોલ્ડ અને ગ્લેમરસ લુકથી તેમજ તેના ફિટ ફિગરથી ચાહકોને દિવાના બનાવી દે છે.
મલાઈકાની જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં તે ગ્રીન સી-થ્રૂ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ગાઉન દેખાવમાં ખૂબ જ બોલ્ડ છે અને તેની હાઇ સ્લિટ મલાઇકાને સેક્સી લુક આપી રહી છે. મલાઈકા અરોરાના આ ગાઉનમાં ડીપ નેકલાઈન છે, જે તેને અદ્ભૂત બોલ્ડ લુક આપી રહી છે.
આ લુક સાથે મલાઇકાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. મલાઇકા આ હાઇ સ્લિટ ગાઉનમાં તેના ટોન લેગ ફ્લોન્ટ કરતી અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 51 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાની ફિટનેસ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
