કંગના શર્માએ રિવિલિંગ ડ્રેસમાં મનાવ્યો બર્થ ડે, જરાક પણ શરમ ન રાખી, જુઓ આખો વીડિયો

અભિનેત્રી કંગનાએ ન દેખાવાનું દેખાય ડ્રેસમાં મનાવ્યો બર્થ ડે, ઉપરનું બધું જ દેખાઈ ગયું, જરાક પણ શરમ ન રાખી, જુઓ આખો વીડિયો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે તેમના અભિનય કરતાં તેમની બોલ્ડનેસ અને ફેશન સેન્સ માટે વધુ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ, પૂનમ પાંડે અને શર્લિન ચોપરા જેવી અભિનેત્રીઓને સૌ કોઇ જાણે છે જો કે આજકાલ આ અભિનેત્રીઓમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ છે કંગના શર્મા.

ખૂબ જ બોલ્ડ કપડાં પહેરીને પેપરાજીને પોઝ આપતી કંગના શર્માને સોશિયલ મીડિયા પર તેની અશ્લીલતા માટે ઘણી ટ્રોલ કરવામાં આવે છે. જો કે કંગના શર્માને તેની કોઈ પરવા નથી. કંગના શર્માએ હાલમાં જ 3 એપ્રિલે તેનો જન્મદિવસ ખૂબ જ જબરદસ્ત રીતે સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન તે ખૂબ જ રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી હતી.

કંગના શર્મા હંમેશા પોતાની સ્ટાઇલ અને ફેશનને કારણે સમાચારમાં રહે છે. તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તેનો લુક અને સ્ટાઇલ જોઈને ચાહકો તેના દિવાના થઈ જાય છે. કંગનાએ તેના બર્થ ડે પર હદથી વધારે ડીપનેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. જો કે આ ડ્રેસમાં તે પેપરાજી સામે પોઝ આપતા ક્યાંક અનકમ્ફર્ટેબલ દેખાતી હતી.

કંગનાની વાત કરીએ તો તેણે ‘તેરે જિસ્મ 2’ નામના મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેના મ્યુઝિક વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. જો કે વાસ્તવમાં તેણે વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીની ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’થી બોલિવૂડની સફર શરૂ કરી હતી.

ત્યારબાદ તેણે સોની ટીવીના ‘ધ કપિલ શર્મા શો’, સ્ટાર પ્લસની સીરિયલ ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’ જેવા શોમાં નાની ભૂમિકાઓ દ્વારા ટેલિવિઝન પર ઓળખ મેળવી. આ પછી અંગત કારણોસર તેણે અભિનયમાંથી વિરામ લીધો. હવે ફરી એકવાર તેણે સોશિયલ મીડિયા પર એક અલગ અંદાજમાં વાપસી કરી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે.

Previous Article

બેડરૂમમાં ડાયરેક્ટર સનોજ મિશ્રા સાથે હતી મોનાલિસા, કરી રહી હતી એવું કામ કે લોકો બોલ્યા- આ શું થઇ રહ્યુ છે...

Next Article

મલાઇકા અરોરાની ગ્રીન સી-થ્રૂ ડ્રેસમાં બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી દીધી આગ- જુઓ PHOTOS

error: Protected Content!
Exit mobile version