ઉર્ફીથી પણ ખતરનાક અને શર્મનાક ડ્રેસ પહેરીને રોજ રોજ બહાર આવે છે આ એક્ટ્રેસ, જોઇને હોંશ ઉડી જશે

એક્ટ્રેસ કંગના શર્મા તેના સ્ટાઈલિશ લુકને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર કેટલીક એવી એવી તસવીરો શેર કરે છે જેના પરથી ચાહકો નજર પણ નથી હટાવી શકતા. કંગના શર્મા દરેક લુકમાં અદભૂત લાગે છે, પછી તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ.

ચાહકો તો તેના વખાણ કરતા થાકતા નથી પરંતુ તે તેના રીવિલિંગ ડ્રેસને કારણે હંમેશા ટ્રોલર્સના નિશાના પર રહે છે. ત્યારે હાલમાં જ પેપરાજી દ્વારા કંગના શર્માને સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે ખૂબ જ રીવિલિંગ ડ્રેસ કેરી કર્યો હતો, જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.

આ સ્કાય બ્લૂ લુક સાથે કંગનાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ પણ કર્યો હતો.જણાવી દઈએ કે, કંગના શર્મા ‘ધ કપિલ શર્મા શો’માં સ્વીટીની ભૂમિકામાં જોવા મળતી હતી.તેણે ‘મસ્તી’ જેવી સુપરહિટ ફિલ્મમાં પણ કામ કર્યું છે. કંગના શર્મા તેના ક્રેઝી ફેશન સેન્સ માટે જાણીતી છે.

સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. કંગના મ્યુઝિક આલ્બમ ‘તેરે જિસ્મ 2’ માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત, તે ટીવી શો ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’માં પણ જોવા મળી ચૂકી છે.

Previous Article

સોફા પર બેસી કામ કરી રહ્યો હતો પતિ ત્યારે જ ટોવેલમાં આવી પત્ની અને અચાનક ખોલી નાખ્યો...અંદર એવું દેખાયું કે....જુઓ વીડિયો

Next Article

શું તમને ખબર છે ક્રૂ મેમ્બર્સ તેમના ટાઈટ કપડાં નીચે શું પહેરે છે? એરહોસ્ટેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણી તમે પણ ચોંકી જશો!

error: Protected Content!
Exit mobile version