શું તમને ખબર છે ક્રૂ મેમ્બર્સ તેમના ટાઈટ કપડાં નીચે શું પહેરે છે? એરહોસ્ટેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણી તમે પણ ચોંકી જશો!

ક્રૂ મેમ્બર્સ તેમના ટાઈટ કપડાં નીચે શું પહેરે છે, એરહોસ્ટેસે કર્યો એવો ખુલાસો, ફ્લાઇટમાં એરહોસ્ટેસને જોતાં જ રહી જશો!

ફ્લાઈટમાં ચઢતાની સાથે જ સુંદર અને ટૂંકા કપડાંવાળી એર હોસ્ટેસ પર નજર ચોંટી જાય છે. એર હોસ્ટેસ કપડાં જ એવા ઉત્તેજક પહેરતી હોય છે કે તેની સામે જોયા જ કરવાનું મન થાય. ઘણા લોકોને તો તેમની સાથે મિત્રતા કરવાનું પણ મન થઈ જાય. એર હોસ્ટેસની સુંદરતા અને સ્ટાઇલ જોઈને કલ્પના કરી શકાય છે કે તેમની જીવનશૈલી કેટલી શાનદાર હશે.પરંતુ એ પહેલા આપને પૂછવા માગીશું કે શું તમે ક્યારેય કોઈ એર હોસ્ટેસને પાયજામામાં જોઈ છે?

સોશિયલ મીડિયા પર, એક એરહોસ્ટેસે તેમના યુનિફોર્મ વિશે કેટલીક વાતો શેર કરી છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. જે એર હોસ્ટેસને આપણે હંમેશા યુનિફોર્મમાં જોઈએ છીએ, તેમના ડ્રેસ પાછળ ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. જી, હા જણાવી દઈએ કે એક એર હોસ્ટેસ અને ક્રૂ મેમ્બર ટાઈટ કપડાં નીચે શુ પહેરે છે તેને લઈને બ્રિટનની પૌલા નામની એક ખૂબસુરત એર હોસ્ટેસ મજેદાર રહસ્ય ખોલ્યું છે.કહ્યું કે એર હોસ્ટેસ અને ક્રૂ મેમ્બર ટાઈટ યુનિફોર્મ નીચે ગ્રે પાયજામો પહેરે છે.

પૌલાએ વીડિયો પર મજાકમાં લખ્યું, હા, હું ખરેખર મારા યુનિફોર્મ નીચે પાયજામા પહેરું છું! આ વાત એટલી રમુજી હતી કે ટીકટોક પર લોકો હસીને લોથપોથ થઈ ગયા.બેકગ્રાઉન્ડમાં લાના ડેલ રેનું ગીત ‘માર્ગારેટ’ વાગી રહ્યું હતું, જેમાં એક પંક્તિ વારંવાર વાગી રહી હતી, ‘અગર તુમ્હે પતા હૈ, તો પતા હૈ.’ આ લાઈન તેના આ સિક્રેટ સાથે એકદમ પરફેક્ટ હતું. પૌલાની ચમકતી સ્માઈલ બતાવે છે કે તે તેના આવા નાના રહસ્યથી કેટલી ખુશ હતી.

એક યુઝરે યુનિફોર્મ વિશે ફરિયાદ કરી, “તે પેન્ટ અંદરથી ખૂબ જ ખરબચડા છે!” પૌલા હસીને જવાબ આપ્યો, હા, બિલકુલ સાચું!
એકે તો એવી કોમેન્ટ કરી: “અરે, હું પણ એવું જ કરું છું!” પૌલાએ હસતાં હસતાં જવાબ આપ્યો, “જે સમજે છે, તેને સમજવા દો!” તેણીએ કહ્યું કે તેને ખૂબ જ ઝડપથી શરદી થઈ જાય છે. તેથી, પાયજામો પહેરવો એ તેના માટે સ્ટાઇલનો વિષય નથી, પરંતુ એક આવશ્યક જરૂરિયાત છે. તે કહે છે, “મને કેબિનમાં ઠંડી લાગે છે, તેથી આ વધારાનું લેયર મને આરામ આપે છે.”

પૌલાએ કહ્યું કે તે ખરેખર તેના કામને સરળ અને વધુ મનોરંજક બનાવવા માટે નાની યુક્તિઓનો ઉપયોગ કરે છે. તેણે કહ્યું કે હવે તમે જ્યારે ફ્લાઈટમા જાવ ત્યારે કોઈ સ્માર્ટ એર હોસ્ટેસ જુઓ, ત્યારે ફક્ત સ્મિત કરો. કદાચ તે પણ પૌલાની જેમ પોતાના યુનિફોર્મ નીચે પાયજામાપહેર્યો હશે.પૌલાનો આ નિખાલસ ખુલાસો લોકોને ખૂબ પસંદ આવ્યો હતો અને ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.

Previous Article

ઉર્ફીથી પણ ખતરનાક અને શર્મનાક ડ્રેસ પહેરીને રોજ રોજ બહાર આવે છે આ એક્ટ્રેસ, જોઇને હોંશ ઉડી જશે

Next Article

11 વર્ષના સ્ટુડન્ટ સાથે ભાગેલી સુરતની ટીચર મળી આવી, જાણીને હોંશ ઉડી જશે, જુઓ

error: Protected Content!
Exit mobile version