તમે જોઇ છે અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડને ? ભરાવદાર ફિગર સાથે દેખાઈ બિકીનીમાં, આંખે અંધારા આવી જશે, જુઓ તસવીરો
બોલિવુડ એક્ટર અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ તાજેતરમાં જ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી. તેનો લુક જોઈને બધા દંગ રહી ગયા. હસીના બીચ પર ગ્લેમરસ બોલ્ડ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી હતી. તમે અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડને તો જાણતા જ હશો.
આ હસીનાએ તાજેતરમાં બીચ પર જબરદસ્ત બોલ્ડ લુકમાં પોઝ આપ્યા. જેને જોયા પછી ચાહકોની નજર અટકી ગઈ. હસીનાએ બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો. આ તસવીરોમાં જોર્જિયા એન્ડ્રિયાની બિકીની લુકમાં જોવા મળે છે,
આ લુકની ઘણી તસવીરો જોર્જિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને જોયા પછી બધાના હોશ ઉડી ગયા છે અને ચાહકોના ધબકારા ઝડપથી વધી ગયા છે. એન્ડ્રિયાની આ દિવસોમાં બીચ વેકેશન પર છે. તસવીરોમાં તે સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. તેની બિકીની પર પિંક ડોટ્સ છે.
દરેક તસવીરમાં જોર્જિયા જબરદસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે. દરેક તસવીર જોયા પછી, જ્યોર્જિયાના ચાહકો પાગલ થઈ ગયા છે. જોર્જિયા કિલર પોઝ આપી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. આ ફોટા જોયા પછી ચાહકો તેના ફરી એકવાર તેના પ્રેમમાં પડી ગયા છે.
