શર્ટના બટન ખોલી ન દેખાડવાનું દેખાડ્યું; બોલીવુડની સૌથી સુંદર હસીનાનો મનમોહક અંદાજ; ચુપચાપ જોઈ લેજો PHOTOS
બોલિવૂડમાં ઘણીવાર એક્ટ્રેસેસ તેમના ફેન્સ સાથે હોટ અને બોલ્ડ ફોટોઝ શેર કરે છે. ત્યારે આ વચ્ચે બોલ્ડ અને બ્યુટીફુલ એક્ટ્રેસ દિશા પટનીએ પર ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે. દિશાની હોટનેસ જોઈ ચાહકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક હોટ અને સ્ટાઇલિશ તસવીરો શેર કરી.
આ ફોટોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. લોકો તેના ફોટા પરથી નજર નથી હટાવી શકતા. આ ફોટોઝ જોઈને લોકો અભિનેત્રીની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. ફોટામાં દિશાની બોલ્ડ અને કોન્ફિડન્ટ સ્ટાઇલ સ્પષ્ટ દેખાય છે.
અભિનેત્રીના લુક વિશે વાત કરીએ તો, દિશાએ વ્હાઇટ ઓવરસાઈઝ પેન્ટ સૂટ પહેર્યો છે, જેના બટન ખુલ્લા છે. આ સાથે તેણે બ્લેક બ્રાલેટ પહેરી છે. દિશાના આ ગ્લેમરસ અંદાજે ચાહકોને તેના દિવાના બનાવી દીધા છે. ચાહકો તેના આ ફોટા પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ પોસ્ટને લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી છે, જેમાં લોકો તેની સુંદરતા, ફિગર અને હોટનેસના વખાણ કરી રહ્યા છે.
દિશાના ફોટોઝ પર કમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ખૂબ જ સુંદર… જ્યારે બીજા યુઝરે લખ્યું…હાય ગરમી. અન્ય એકે લખ્યું, બિલકુલ દેવી, સુંદર, આકર્ષક, સુંદર મહિલા… એક પુરુષની ભાવિ પત્ની. જણાવી દઈએ કે, અભિનેત્રી દિશા પટણી તેની શાનદાર ફેશન સેન્સ અને ફિટનેસ માટે પ્રખ્યાત છે.
તે હંમેશા પોતાના સ્ટાઇલિશ અને હોટ લુકથી ચાહકોના દિલ જીતી લે છે. તે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. દિશાનો આ અંદાજ ફક્ત તેના ચાહકો જ નહીં પરંતુ ઘણા બોલિવૂડ સ્ટાર્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે.
