લો બોલો ક્યાં જશે સંબધોની મર્યાદા, સગી માસીના જ પ્રેમમાં પડ્યો ભાણેજ, વટાવી તમામ હદ…જાણો સમગ્ર ઘટના

આપણે જોઈએ છીએ કે આજકાલ જાણે સંબધોમાં મર્યાદાઓ ભુલાતી જય રહી છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. અને પ્રેમમાં વ્યક્તિ તમામ હદો પાર કરી દેતો હોય છે. અને પ્રેમ કરવાની ના કોઈ ઉંમર હોય છે.આવો જ એક કિસ્સો સામે આવ્યો છે બિહારના ભાગલપુરથી કે જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે.


ભાગલપુરના નવગછિયામાં ભાણેજને સગી માસી સાથે પ્રેમ થયો.સુનિલે કહ્યું “મારી મામીનું ઘર નારાયણપુરમાં છે. હું અહીં આવતો જતો હતો. આ દરમિયાન માસી સાથે પ્રેમ થઈ ગયો. બંને વચ્ચે વાતચીત શરૂ થઇ અને બંને મળવા લાગ્યા.બંનેની વચ્ચે છેલ્લા 4 વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. અંતે બંનેએ ભવાનીપુરમાં ડો. ભીમરાવ આંબેડકરની તસવીરને સાક્ષી માની લગ્ન કરી લીધા.જણાવી દઈએ કે સુનીલ કુમારએ સુપૌલ જિલ્લાનો રહેવાસી છે. જ્યારે છોકરીની ઓળખ નવગછિયાના ભવાનીપુરના મથુરાપુર ગામની રહેવાસી મુસ્કાન કુમારી તરીકે થઈ છે.

સુનીલે કહ્યું જ્યારે પરિવારના લોકો નહોતા માન્યા તો બંને ઘરેથી 9 એપ્રિલના રોજ ઘરેથી ભાગી ગયા હતા. 10 એપ્રિલના રોજ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. છોકરીના પરિવારના લોકો પણ હાલમાં રાજી થઈ ગયા છે, જે બાદ ડો.ભીમરાવ આંબેડકરને સાક્ષી માનીને બંનેએ લગ્ન કરી લીધા હતા.

Previous Article

મહેંદીની એવી ડિઝાઇન કે જેમાં છૂપાયેલુ છે દુખ-દર્દ-આઝાદી....ડિવોર્સ મહેંદીનો વીડિયો થયો વાયરલ

Next Article

ડીપનેક બોડીકોન ડ્રેસમાં સોફિયા અંસારીએ બતાવી કાતિલ અદાઓ, પાગલ થયા ફેન્સ; નશો ચડી જશે તસવીરો જોઈને

error: Protected Content!
Exit mobile version