ડીપનેક બોડીકોન ડ્રેસમાં સોફિયા અંસારીએ બતાવી કાતિલ અદાઓ, પાગલ થયા ફેન્સ; નશો ચડી જશે તસવીરો જોઈને

સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. જબરજસ્ત ફેન ફોલોઈંગના કારણે તેની પણ તસવીરો ઝડપથી વાયરલ થઈ જાય છે. સોફિયા અંસારીએ ફરી એકવાર તેના તમામ ચાહકોને તેની આકર્ષક શૈલીથી પ્રભાવિત કર્યા છે.

વર્ષ 2025ની શરૂઆતમાં તેની મોહક સ્ટાઈલ જોઈને ચાહકો નિસાસો નાખવા માટે મજબૂર થઈ ગયા અને તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. સોફિયા અંસારીએ રેડ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં સોફિયા અલગ-અલગ પોઝ આપી રહી છે અને કાતિલ અદાઓ બતાવી ચાહકોને પાગલ કરી રહી છે.

સોફિયા અંસારીના ચાહકો તેની દરેક સ્ટાઈલ માટે દીવાના થઈ રહ્યા છે, પરંતુ તે તેના પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. સોફિયા અંસારીની નેટવર્થની વાત કરીએ તો તે એક મહિનામાં 5 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તેની અંદાજિત નેટ વર્થ 2 કરોડ રૂપિયા છે. સોફિયા એક મોડલ અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે અને તેનો કોઈ ફિક્સ પગાર નથી.

સોફિયાની આવકના અલગ-અલગ સ્ત્રોત છે, જેમાં મોડેલિંગ, સ્પોન્સરશિપ અને બ્રાન્ડ પાર્ટનરશિપનો સમાવેશ થાય છે. સોફિયા ઘણીવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સોફિયાના 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જણાવી દઈએ કે આ પહેલા સોફિયા ટિકટોક પર પણ ફેમસ હતી.

20 એપ્રિલ 1996ના રોજ ગુજરાતના સુરતમાં જન્મેલી સોફિયા અંસારીના TikTok પર 5 મિલિયન ફોલોઅર્સ હતા. સોફિયા ઈન્ટરનેટની દુનિયામાં જાણીતી વ્યક્તિ બની ગઈ છે, તેને કોઈ ઓળખની જરૂર નથી.

Previous Article

લો બોલો ક્યાં જશે સંબધોની મર્યાદા, સગી માસીના જ પ્રેમમાં પડ્યો ભાણેજ, વટાવી તમામ હદ...જાણો સમગ્ર ઘટના

Next Article

રસ્તાના વચ્ચે યુવતીઓ એ વટાવી શરમની બધી હદો, અશ્લીલ ડાન્સ કરી બનાવી એવી રીલ કે... જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version