અમેરિકા હવે કંઇ ના કહી શકે !! આ છોકરાનો જુગાડ જોઇ હલી જશે દિમાગ- લોકોએ પણ કરી એવી એવી કમેન્ટ્સ કે…

ભારત એક એવો દેશ છે જ્યાં લોકો જુગાડ કરવામાં માહેર છે. અહીં લોકોના ખૂનમાં જુગાડ કરવાની ખૂબ હોય છે અને લોકોને જ્યારે પણ મોકો મળે છે, મન કરે છે કે જરૂરત હોય છે ત્યારે તેઓ કોઇના કોઇ જુગાડ કરી જ લે છે. ક્યારેક એવા જુગાડ પણ જોવા મળે છે કે જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, અને આવા જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

થોડા સમય પહેલા જ ગોળને બદલે ચોરસ પૈડાવાળી એક અનોખી સાયકલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક છોકરાએ એક સાયકલમાં અનેક પૈડા ઉમેર્યા છે. તેણે આગળના પૈડામાં છ વધુ પૈડા અને પાછળના પૈડામાં બે વધુ પૈડા ઉમેર્યા. આ પછી તે સાયકલ ચલાવતો પણ જોવા મળે છે.

આ જુગાડને કારણે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. X પ્લેટફોર્મ પર @KhanAbid04 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘અમેરિકા શું કહેતુ હતુ..’

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version