‘જન્નત’ ફેમ સોનલ ચૌહાણે મીની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, એક્ટ્રેસની હોટનેસે વધાર્યુ સોશિયલ મીડિયાનું તાપમાન

બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણ ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજને કારણે સમાચારમાં છે. ‘જન્નત’ ફેમ આ સુંદર હસીનાએ તાજેતરમાં મુંબઈમાં એક બ્રાન્ડ લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પિંક શોર્ટ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાનની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી.

સોનલે ઑફ-શોલ્ડર, રોઝ ફ્લાવર સ્ટાઇલ પિંક મીની ડ્રેસમાં કેમેરા સામે એક પછી એક કિલર પોઝ આપ્યા. તેના કર્વ્સ અને આત્મવિશ્વાસથી બધા પ્રભાવિત થયા હતા. Kettle Studio Chips ના લોન્ચ સમયે તેણે આ લુક કેરી કર્યો હતો, જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

સોનલનો આ બોલ્ડ અને બેદરકાર અંદાજ ફેશન પ્રેમીઓમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના આ લુકના ચાહકો વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું- ‘સુપરહોટ’, ‘સ્લે ક્વીન’, અને ‘હંમેશાની જેમ ખૂબસૂરત’. જ્યારે ઘણા સેલેબ્સે પણ તેના લુકની પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે સોનલ ચૌહાણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને ફિલ્મ ‘જન્નત’થી મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરી. આજે પણ તેની સુંદરતા અને સ્ટાઇલનો કોઈ જવાબ નથી.

Previous Article

ડોક્ટરની નોકરીને લાત મરાઇને આ સુંદર મહિલાએ શરમ આવે એવા કામ કરીને કમાવા લાગી કરોડો રૂપિયા, જુઓ તસવીરો

Next Article

લેડી ટીચરે વિદ્યાર્થીના પિતા સાથે બનાવ્યા અવૈદ્ય સંબંધ, રંગરેલિયો મનાવી પછી બ્લેકમેઇલિંગ કરી માગ્યા 20 લાખ

error: Protected Content!
Exit mobile version