દીકરા-દીકરી સાથે વેકેશન પર શ્વેતા તિવારી, મા-દીકરીએ બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ ફિગર…ગ્લેમ લુક જોઇ ચાહકોના હાલ થયા બેહાલ

દીકરા-દીકરી સાથે વેકેશન પર શ્વેતા તિવારી, મા-દીકરીએ બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ ફિગર…એકદમ કાતિલ ફિગર દેખાડ્યું 😍🥰 મૂડ બની જશે જુઓ Photos

ટીવીની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના પુત્ર રેયાંશ અને પુત્રી પલક સાથે બીચ પર છુટ્ટૂી મનાવતી જોવા મળી. એક સિંગલ મધર તરીકે શ્વેતા તેના બાળકો માટે ઘણો સમય કાઢે છે જેથી તે માતા અને પિતા બંનેની જરૂરિયાતો પૂરી કરી શકે. જ્યારે પણ તે કામથી ફ્રી થાય છે, ત્યારે તે તેના બાળકો સાથે રજાઓ ગાળવાનું પસંદ કરે છે.

ફરી એકવાર શ્વેતા તેના બાળકો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે બીચ પર ગઈ. શ્વેતા પરિવાર સાથે મોરેશિયસમાં વેકેશન મનાવી રહી છે. તેણે અને પલકે સોશિયલ મીડિયા પર બીચની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. લોકો ફરી એકવાર આ તસવીરોમાં શ્વેતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને શ્વેતાની સુંદરતાના દિવાના થઈ રહ્યા છે.

શ્વેતાએ આ તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું- મેજિક બાય ધ બીચ. શ્વેતા તિવારી અને પલક તિવારીના બિકીની ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. બંનેના ફોટા જોઈને ચાહકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે બંનેમાંથી કોણ વધુ સુંદર છે. તાજેતરમાં જ બંનેએ બિકીનીમાં ફોટા શેર કર્યા છે, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ છે.

આ ફોટામાં, શ્વેતા તિવારી બ્લેક એન્ડ વ્હાઇટ પોલ્કા ડોટ બિકીનીમાં જોવા મળી રહી છે, જ્યારે પલક તિવારી રેડ એન્ડ વ્હાઇટ બિકીનીમાં જોવા મળી રહી છે. માતા અને પુત્રી બંનેએ તેમના સોશિયલ મીડિયા પર બિકીનીમાં ફોટા શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બંનેની સ્ટાઇલની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. બંનેની બોલ્ડ સ્ટાઇલે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

એક યુઝરે ફોટોઝ પર કમેન્ટ કરી – ‘કોને લાઇક કરુ, માતા કે પુત્રી ?’ કેટલાક ચાહકોએ શ્વેતાને પૂછ્યું, ‘મેડમ, પલક નામની એક છોકરી છે, શું તે તમારી નાની બહેન છે?’ જણાવી દઇએ કે, શ્વેતા તિવારીએ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જો કે, તેણે ક્યારેય હાર માની નથી. અભિનેત્રી ખુલ્લેઆમ પોતાનું જીવન જીવે છે. કામની સાથે સાથે શ્વેતા તેના બાળકો પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે.

42 વર્ષીય શ્વેતા તિવારી ખૂબ જ ફિટ અને સુંદર છે. શ્વેતાની સુંદરતાની ચર્ચા તેના કામ કરતાં પણ વધુ થાય છે. બે લગ્ન અને બે છૂટાછેડા પછી પણ એક્ટ્રેસ સંપૂર્ણપણે તેના બાળકો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તે ગયા વર્ષે વેબ સિરીઝ અને મલ્ટી-સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઇનમાં જોવા મળી હતી. હવે ચાહકો શ્વેતાના આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Previous Article

ટીવી એક્ટ્રેસની હોટનેસના ફેન્સ છે દિવાના, તસ્વીરોમાં નવીના બોલએનો અલગ જ સ્ટાઇલિશ અંદાજ, સોશિયલ મીડિયા પર લગાવી આગ!

Next Article

58 વર્ષની હસીના, બોલ્ડનેસમાં 20-25 વર્ષની એક્ટ્રેસેસને પણ આપે છે માત, કરી ચૂકી છે 50થી પણ વધુ ફિલ્મોમાં કામ- 16600 કરોડની છે માલકિન

error: Protected Content!
Exit mobile version