ટેલિવિઝન જગતની લોકપ્રિય એક્ટ્રેસ નવીના બોલ ફરી એકવાર તેમના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં આવી છે. ટેલિવિઝન એક્ટ્રેસ નવીના બોલએ તાજેતરમાં જ બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. ઈન્સ્ટરઆગ્રામ પર શેર કરેલી આ તસ્વીરોમાં નવીનાનો અલગ જ સ્ટાઇલિશ લુક જોવા મળી રહ્યો છે.
નવીના બોલેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના બોલ્ડ ફોટાઓની ભરમાળ જોવા મળી રહી છે. તેની દરેક અદાઓ તેના ફેન્સને દિવાના બનાવી દેતી હોય છે. નવીના બોલેની સ્ટાઈલ ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે.
તે અલગ અલગ રિવિલિંગ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવે છે. તે ક્યારેક બિકીનીમાં તો ક્યારેક મોનોકિનીમાં પોતાના કતિલાના અંદાજથી ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે.
નવીના બોલે તેના તમામ ફોટોશૂટ દરમિયાન તેના કર્વી ફિગરને ફ્લોંટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. તેની એકથી એક કાતિલાના તસવીર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. નવીના બોલેની દિલકશ અદાઓ સામે સોફિયા અંસારી અને શર્લિન ચોપરા પણ ફિક્કી પડી જાય. તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. તે એક પોસ્ટ શેર કરે છે અને તે ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ જાય છે.
ઘણીવાર તેને વધુ પડતી બોલ્ડનેસ માટે ટ્રોલ પણ કરવામાં આવે છે. જોકે, તે નજરઅંદાજ કરી તે પોતાના હોટ ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે. નવીનાના આ ફોટોશૂટ પછી એ સ્પષ્ટ છે કે તેઓ હજુ પણ ફેન્સના દિલો પર રાજ કરે છે. તેમના અનોખા સ્ટાઇલ અને આત્મવિશ્વાસને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહે છે.
દીકરા-દીકરી સાથે વેકેશન પર શ્વેતા તિવારી, મા-દીકરીએ બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ ફિગર…ગ્લેમ લુક જોઇ ચાહકોના હાલ થયા બેહાલ
દીકરા-દીકરી સાથે વેકેશન પર શ્વેતા તિવારી, મા-દીકરીએ બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ ફિગર…એકદમ કાતિલ ફિગર દેખાડ્યું 😍🥰 મૂડ બની…
