49 વર્ષની શિલ્પા શેટ્ટી બ્રા પહેર્યા વગર જમ્પસુટ પહેર્યો, ચાહકો બોલી ઉઠ્યા, એને કોઈ શરમ જ નથી… જુઓ તસવીરો એને વીડિયો એકલામાં
90ના દાયકાની બોલિવૂડ એક્ટ્રેસ અને સૌથી ફિટ શિલ્પા શેટ્ટી અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તે એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે વ્હાઇટ જમ્પસૂટ અને સફેદ બ્લેઝર પહેરેલી જોવા મળી હતી. આઉટફિટના ઉત્તમ લુક માટે બ્લેક ફૂલો પણ જોડવામાં આવ્યા હતા જે તેને સિઝલિંગ અને એલિગન્ટ લુક આપી રહી હતી.
આ દરમિયાનનો શિલ્પાનો વીડિયો પણ સામે આવ્યો છે જે જોયા બાદ ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે. શિલ્પાની વાત કરીએ તો તેની પર્સનલ લાઇફમાં હાલ ધમાલ મચેલી છે.તેના પતિ રાજ કુંદ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોર્નોગ્રાફી કેસમાં સમન્સ પાઠવ્યું છે. રાજ કુન્દ્રાને સોમવારે સવારે 11 વાગ્યે ED ઓફિસ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતુ.
રાજ કુન્દ્રા સિવાય આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોને ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 29 નવેમ્બરે EDએ આ કેસમાં રાજ કુન્દ્રા-શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા હતા અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય તેના માટે કામ કરતા લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજ કુન્દ્રા પર હોટશોટ એપ દ્વારા લોકોને પોર્ન કન્ટેન્ટ પહોંચાડવાનો અને તેને પ્રોડ્યુસ કરવાનો પણ આરોપ છે. આ એપના માલિક રાજ કુન્દ્રા છે. તેની આ એપ પહેલા ગૂગલ અને એપલ પર ઉપલબ્ધ હતી, જો કે 2021માં રાજ કુન્દ્રા સામેના કેસ બાદ એપને હટાવી દેવામાં આવી હતી.