પૂનમ પાંડેએ ફરી બેશરમીની હદો તોડી; Lingerie પહેરીને કરાવ્યું સૌથી હોટ ફોટોશૂટ, જોઈને બેભાન ન થતા, જુઓ

ભારે બેશરમ આ તો…પૂનમ પાંડેએ ફરી બેશરમીની હદો તોડી; Lingerie પહેરીને કરાવ્યું સૌથી હોટ ફોટોશૂટ, જુઓ

પૂનમ પાંડે તેની ગ્લેમરસ સ્ટાઈલ અને બોલ્ડ ફેશન સેન્સ માટે ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. જેને જોઇને ચાહકોના પણ હાલ બેહાલ થતા રહે છે. ત્યારે હાલમાં ફરી એકવાર કંઇક આવું જ થયુ છે. આ વખતે પણ પૂનમે ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં પૂનમે સફેદ નાઈટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવી રહી છે.તસવીરોમાં પૂનમે બેડરૂમમાં ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપ સાથે મનમોહક પોઝ આપ્યા છે.તેના આ અંદાજ જોઈને ચાહકો ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

પૂનમનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના ફોલોઅર્સ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.પૂનમે 2011માં કિંગફિશર કેલેન્ડર ગર્લ બની હતી અને ત્યારબાદ 2013માં તેણે નશા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તે ઘણી વખત તેના કામુક સોશિયલ મીડિયા પિક્ચર્સ અને વીડિયોના કારણે વિવાદોમાં રહે છે. 2 ફેબ્રુઆરી 2024ના રોજ, સર્વાઇકલ કેન્સરને કારણે તેના મૃત્યુની માહિતી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. બીજા દિવસે પૂનમે ખુલાસો કર્યો કે તેના મૃત્યુનું નાટકીયકરણ મહિલાઓને કેન્સર વિશે જાગૃત કરવાનો પ્રયાસ હતો.

Previous Article

ખૂબસુરતીમાં રવીના ટંડનથી પણ આગળ છે તેની 19 વર્ષની દીકરી રાશા, ગ્લેમરસ લુકમાં થઇ સ્પોટ- જુઓ વીડિયો

Next Article

મોબાઈલ ખરીદીને પૈસા આપવાના બહાને દુકાનદારની આંખમાં મરચું નાખીને ભાગી ગયો શખ્સ, વીડિયો થયો વાયરલ

error: Protected Content!
Exit mobile version