મહાકુંભ વાળી વાયરલ ગર્લ મોનાલિસાના બેડરૂમમાં ડિસ્કશન કરતા જોવા મળ્યા ડાયરેક્ટર સનોજ મિશ્રા, જુઓ વીડિયો

મહાકુંભ વાળી વાયરલ ગર્લ મોનાલિસાના બેડરૂમમાં જોવા મળ્યા ડાયરેક્ટર સનોજ મિશ્રા, હોંશ ઉડશે હોંશ, જુઓ વીડિયો

મહાકુંભ મેળામાં માળા વેચવાવાળી મોનાલિસા ભોસલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મોનાલિસાના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે મોનાલિસાને ફિલ્મમાં હિરોઇન બનાવનાર ડિરેક્ટર સનોજ મિશ્રાની પોલીસે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી છે.

આ સમાચારથી મોનાલિસાના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ વચ્ચે મોનાલિસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં સનોજ મિશ્રાની ધરપકડ થયા પછી મોનાલિસા ખૂબ રડતી જોવા મળી હતી. આ દરમિયાન મોનાલિસાનો બીજો એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ વીડિયોમાં મોનાલિસા અને સનોજ મિશ્રા બેડરૂમમાં જોવા મળે છે. મોનાલિસા અને સનોજ મિશ્રાના આ વીડિયોએ હોબાળો મચાવી દીધો છે. આ વીડિયોમાં મોનાલિસા સનોજ મિશ્રા સાથે અભ્યાસ કરતી જોવા મળે છે. વીડિયોમાં, સનોજ મોનાલિસાને હિન્દી વાંચવાનું શીખવી રહ્યો છે.

Previous Article

હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાએ કંફર્મ કર્યુ રિલેશન ? IPL મેચ પછીના આ વીડિયોએ સંબંધ પર લગાવી મોહર

Next Article

જામનગરમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ : એક પાયલટનું મોત-એક ઘાયલ, પ્લેનના અનેક ટુકડા થયા-લાગી આગ

error: Protected Content!
Exit mobile version