સૌથી બેસ્ટ ફિગર: કંગનાએ વ્હાઇટ બિકિનીમાં બતાવ્યો બોલ્ડ અવતાર, હોટનેસ જોઇ ચાહકોના દિલની ધડકન વધી ગઇ, જુઓ
સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકને કારણે હેડલાઇન્સમાં રહેતી એક્ટ્રેસ કંગના શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. તેનું તાજેતરનું ફોટોશૂટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યુ છે, જેમાં તે વ્હાઇટ ટ્રાન્સપરન્ટ બિકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં તેનો આત્મવિશ્વાસ, સ્ટાઇલ અને ફેશન સેન્સ સ્પષ્ટ દેખાય છે.
બિકિની પર વ્હાઇટ પર્લ શ્રગ તેના લુકમાં શાહી સ્પર્શ ઉમેરી રહ્યુ છે. તેણે આ લુકમાં ન્યૂડ મેકઅપ, લાઇટ પિંક આઈશેડો અને ખુલ્લા વાળ સાથે ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો, જેના કારણે ચાહકો દિવાના થઈ રહ્યા છે. કંગનાની આ સ્ટાઇલ દર્શાવે છે કે આજની અભિનેત્રીઓ ફક્ત અભિનય સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે પોતાને રજૂ કરી શકે છે.
આ લુકમાં કંગના તેની બોડી ફ્લોન્ટ કરી રહી છે. કંગનાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઇ. લાખો ચાહકોએ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો. કંગનાનો આ લુક ચોક્કસપણે ફેશન સ્ટેટમેન્ટ બની ગયો.
કંગના શર્માએ “ગ્રેટ ગ્રાન્ડ મસ્તી” જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી. આ ઉપરાંત તે ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણા મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેની બોલ્ડ સ્ટાઇલ છે.
