નેહા શર્માએ માલદીવ ટ્રીપમાં ફૂલ મોજ કરી, કેમેરા સામે આપ્યા ગ્લેમરસ પોઝ, ઉપરના અંગો ચોખ્ખા દેખાડ્યા, જુઓ તસવીરો

બી-ટાઉન અભિનેત્રી નેહા શર્મા અવારનવાર પોતાની સુંદરતાની ઝલક બતાવતી જોવા મળે છે. આવી સ્થિતિમાં નેહાની લેટેસ્ટ તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. નેહા શર્મા માલદીવની શાંતિ વચ્ચે વેકેશનનો આનંદ માણી રહી છે. દ્રીપસમૂહ પર શાંત વાતાવરણ વચ્ચે મનને શાંતી વચ્ચે લુપ્ત ઉઠાવતી જોવા મળી.

તસવીરોમાં તે પૂલ કિનારે ઝૂલા પર આરામ કરતી, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતી અને તે જ્યાં રોકાઈ રહી છે તે ફાઇવ સ્ટાર હોટેલમાં ફરતી જોવા મળે છે.અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું બાગ્લિયોની માલદીવ જ્યા સમય રોકાઇ ગયો. દરેક પળ એગ ગર્મજોશી ભરેલ આલિંગન જેવુ લાગ્યો.અલગ-અલગ તસવીરો શેર કરી છે જેમાં તે વેકેશન ઇનજોય કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં અભિનેત્રી પાણીમાં મસ્તી કરતી જોવા મળે છે. તેણે ચશ્મા પહેરી ચાહકોને અનોખા અંદાજમાં નજર મીલાવી હતી.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે નેહા શર્માએ પોતાની હોટનેસથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું હોય. આ પહેલા પણ નેહા આ કામ કરી ચુકી છે.

નેહા છેલ્લે સ્ટ્રીમિંગ શ્રેણી ’36 ડેઝ’ માં જોવા મળી હતી, જેમાં તેણે ઘેરા રહસ્યો ધરાવતી મહિલાની ભૂમિકા ભજવી હતી. નેહા શર્માની આ તસવીરોના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. નેહાના ફેન્સ તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

Previous Article

ચીપીયાને ગેસ પર ગરમ કરી વાળને સીધા કરી રહી હતી યુવતી, પછી થયું એવું કે... યુઝર્સે કેહવા લાગ્યા કે...જુઓ વીડિયો

Next Article

અંબાણીને છોડો પેટ ડોગ હેપ્પી જે કારમાં ફરતો હતો તે પણ કરોડોની...કિંમત જાણી ઉડી જશે હોંશ

error: Protected Content!
Exit mobile version