કાજોલ વિચિત્ર રીતે ચાલતી જોવા મળતા ફેન્સ થયા હેરાન.. પૂછવા લાગ્યા કેમ આમ ચાલે છે કાજોલ?

કાજોલ અને રાની મુખર્જીએ સાથે મળીને એક દુર્ગા પુજાનું આયોજન કર્યું હતું જે મુંબઇમાં થયું હતું. વિજયાદશમીના રોજ, રાની મુખર્જીથી લઈને કાજોલ, રૂપાલી ગાંગુલી અને સુમોના ચક્રવર્તી સુધીના બધા સિંદૂર ખેલા રમતા જોવા મળ્યા હતા. રોજે અલગ અલગ ફિલ્મ સ્ટાર્સ અહીંયા માતાજીના  દર્શન કરવા આવતા હતા.

જો કે આ બધી ખબર તો ઘણા દિવસોથી ચર્ચામાં છે અને તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે કાજોલનો એક વીડિયો જોવા મળી રહ્યો છે જેમાં તે અલગ રીતે ચાલતી જોવા મળી રહી છે.આ વીડિયોમાં કાજોલ, ન્યાસા દેવગન અયાન મુખર્જી સાથે દેખાય છે. ન્યાસા તેના કાકા અયાન મુખર્જી સાથે ખુશખુશાલ વાતો કરી રહી છે. આ દરમિયાન, કાજોલ તેમને ફોન કરે છે અને દેવી દુર્ગાના દર્શન કરવા જાય છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે કાજોલ પોતાની પાની ઉપર જ ચાલી રહી છે. આટલી વિચિત્ર રીતે ચાલતી જોઈને યુઝર્સ સ્તબ્ધ થઈ ગયા છે અને પુઝવા લાગ્યા છે કે કાજોલ કેમ આટલી વિચિત્ર રીતે ચાલી રહી છે. આ વીડિયો પછી કાજોલની ચાલ ચર્ચાનો વિષય બની છે.

 

Previous Article

એક જ યુવતિ સાથે લગ્ન કરનાર બે ભાઇઓમાંથી એક નોકરી માટે જતો રહ્યો વિદેશ, પત્નીને કરી રહ્યો છે મિસ- દુલ્હને પહેલી વાર આપી પ્રતિક્રિયા

Next Article

પિંક ટોપ, બ્લૂ ડેનિમ જીન્સ...કેઝ્યુઅલ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી નોરા ફતેહી- ન્યુ હેરસ્ટાઇલ અને ખૂબસુરતી જોઇ ફિદા થયા ફેન્સ

error: Protected Content!
Exit mobile version