નાગીન ધૂન વાગતા જ છોકરા અને આન્ટીએ કર્યું એવું કે મળી ગયા 16 મિલિયન વ્યૂઝ, વાયરલ વીડિયો પર યુઝર્સ કેહવા લાગ્યા કે આખો પરિવાર જ…

નાગિન ડાન્સ ભારતના લોકોના દિલમાં રહે છે. પછી ભલે તે ગામ હોય કે શહેર, જ્યારે ડીજે નાગિન ધૂન વગાડે છે તયારે લોકો મસ્તીમાં ડાન્સ કરવાનું શરૂ કરે છે. અને હા, કેટલાક તો પોતાને સાપ માને છે અને સ્ટેજ પર ફેલાય જાય છે જાણે કે તેમને કાબુ કરવા માટે ખરેખર કોઈ સફેરો આવી જશે.ઇન્સ્ટાગ્રામમાં જ આવો જ એક નાગીન ડાન્સના જોરદાર વીડિયો વાયરલ થયો છે જેને જોઈને ઇન્સ્ટા યુઝર્સ કહી રહ્યા છે કે- આખો પરિવાર જ ગજબ ટોપી બાઝ છે! જોકે આ વીડિયો જોયા પછી તમે તમારું માથું પણ પકડી શકો છો.

આ વિચિત્ર નાગિન ડાન્સ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @ankit_gujjar_5800 થી 2 માર્ચના દિવસે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 16.4 મિલિયન વ્યૂઝ અને 4 લાખ 76 હજારને પસંદ આવ્યો છે. જણાવી દઈએ કે આ ડાન્સ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન લકવામાં આવ્યું કે- નાગિન ડાન્સ!માત્ર આ જ નહીં, સાડા સાત હજારથી વધુ લોકોએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.@RAO_SHIVAM_4149 લખ્યું – મોટા ફિલ્મી ઘરમાં બધું. @COP.MONU_GAUTAM એ કોમેન્ટ કરી – આખો પરિવાર જ ગજબ ટોપીબાઝ છે!

તેના પણ એક યુઝરે આ જ વાતને આગળ વધારતા કહ્યું- આખા પરિવારે જ સસ્તા નશા કર્યા છે. અને એક યુઝર તો લખે છે કે નાગિન પરિવાર તમારું હાર્દિક સ્વાગત કરે છે. આ વીડિયો તે જોઈ શકાય છે બેગગ્રાઉન્ડમાં નાગિન ધૂન વાગી રહી છે. મહિલાઓ, બાળકો અને યુવાનોની ફોઝ ઉભેલા તથા બેઠા છે. તે જ સમયે, એક યુવક જમણી પર પડી જાય છે અને ડોલવાનું શરુ કરે છે.

તેની સાથે એક કાકી પણ છે જેને ઇન્ટરનેટના લોકો માસી કહી રહ્યા છે, તે પણ પોતાને નાગિન કરતા ઓછી નથી સમજી રહી. તે પણ તે યુવાનનો સાથ આપતા જમીન પર પડી નાગિન ડાન્સ કરવા લાગે છે.આ સમય દરમિયાન અન્ય લોકો વીડિયો બનાવી રહ્યા છે. એકનદરે તે લોકો ભેગા થઇ તેમના નાગીન ડાન્સના વખાણ કરી રહ્યા છે.

Previous Article

પિતાએ શોધ્યો હતો આધેડ વયનો જમાઈ, તો મુસ્લિમ યુવતી એ મંદિરમાં જઈ કરી લીધા હિન્દૂ યુવક જોડે લગ્ન, ગુલબસાથી બની ગઈ પૂજા, જાણો આખી ઘટના

Next Article

લગ્ન પેહલા ગુટકા ખાતા જોવા મળી દુલ્હન, દવા કહી ખાઈ ગઈ આખી ગુટકા, વીડિયો જોઈ યુઝર્સે બોલ્યા; જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version