રેડ મીની ડ્રેસ પહેરી ઇવેન્ટમાં પહોંચી અમીષા પટેલ, 49 વર્ષની ઉંમરે ડીપનેક આઉટફિટમાં ન દેખાવાનું દેખાઈ ગયું, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલના દુનિયાભરમાં ચાહકો છે. અભિનેત્રી તેના સિઝલિંગ લુકથી સોશિયલ મીડિયા પર અવાર નવાર છવાયેલી રહે છે. ત્યારે હાલમાં જ તેનો એક નવો લુક સામે આવ્યો છે, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અમીષા રેડ મીની ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે પોતાના સિઝલિંગ લુકથી ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. અમીષાનો આ ડ્રેસ ડીપનેક સ્ટાઇલમાં હતો, જેમાં તે ક્લીવેજ ફ્લોન્ટ કરી રહી હતી. તેણે આ લુક સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મિનિમલ એસેસરીઝ કેરી કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમીષા છેલ્લે ફિલ્મ ‘ગદર-2’માં જોવા મળી હતી. જણાવી દઇએ કે, અમીષાએ વર્ષ 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ પછી તે ‘હમરાજ’ ‘ગદર એક પ્રેમ કથા’ ‘મંગલ પાંડે’ ‘યે હૈ જલવા’ સમેત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.

Previous Article

પાપારાઝી ફોટો પાડવા ગયા અને ડાળી છટકીને સોનાક્ષી સિંહાના મોંઢા પર આવી, ઝહીર ઇકબાલની સોનાક્ષીનો મગજ ગયો, જુઓ વીડિયો

Next Article

બોલિવુડ હસીનાઓએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરી કરવા ચોથ, કેટરીનાએ લીધો સાસુનો આશીર્વાદ તો પ્રિયંકાએ અમેરિકામાં મનાવી કરવા ચોથ

error: Protected Content!
Exit mobile version