છોકરીએ એકસાથે ફસાવ્યા 36 છોકરાઓને, મીઠા મીઠા સપના દેખાડતી અને કરી નાખતી કાંડ! જુઓ

આજના સમયમાં લોકો સાચો પ્રેમ શોધવા માટે ઓનલાઇન ડેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. અજાણ્યા લોકો સાથે વાત કરવામાં શરમાળ અને સંકોચ અનુભવતા લોકો અહીં આવે છે. જો કે, કેટલાક લોકો એવા છે કે જેઓ આ પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ કરે છે. આવી જ એક કહાની આજકાલ પ્રકાશમાં આવી છે. જ્યાં પાડોશી દેશ ચીનમાં એક મહિલાએ પોતાની ચાલાકીથી એક-બે નહીં પરંતુ 36 પુરૂષોને પોતાનો શિકાર બનાવ્યા અને તેમની પાસેથી પૈસા પડાવીને ચાલી ગઈ.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, અહીં યુવતીએ બધાને ડેટ કરવાનું નાટક કર્યું અને પછી ફ્લેટ ખરીદવાનું કહી ચાલી ગઈ. આ સમગ્ર કહાનીમાં સૌથી રસપ્રદ વાત એ હતી કે આ સમગ્ર ઘટના ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ દ્વારા બની હતી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 36 પીડિતોમાંથી એક આતાઓ એ આનો ખુલાસો કર્યો. જે બાદ આ આખું રહસ્ય દુનિયા સમક્ષ ખુલ્યું અને આ કહાની જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

આતાઓ એ કહ્યું કે તે આ છોકરીને ડેટિંગ પ્લેટફોર્મ પર મળ્યો હતો અને શરૂઆતમાં તેને આ છોકરી ખૂબ જ સરળ લાગી. તેણે આતાઓને કહ્યું કે તે એક ઈ-કોમર્સ કંપનીમાં કામ કરે છે. તેમની વચ્ચે એક મહિના સુધી આ પ્રેમ વિશે વાત થઈ અને પછી મામલો લગ્ન સુધી પહોંચ્યો. જો કે તે છોકરીએ આતાઓને કહ્યું કે આપણે લગ્ન કરીશું પરંતુ આપણે એક ફ્લેટ ખરીદવો જોઇએ.

આતાઓે કહ્યુ કે મને તેની વાત થોડી સાચી લાગી કારણ કે તે પણ થોડુ પેમેન્ટ કરવા તૈયાર હતી પણ તેનું કહેવુ હતુ કે ઓનરશિપ સર્ટિફિકેટ પર તેનું નામ ન નાખવામાં આવે. જેનું આતાઓએ ઘર ખરીદ્યુ કે છોકરીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આતાઓની જેમ તેણે કુલ 36 પુરુષોને પોતાના પ્રેમની જાળમાં ફસાવ્યા છે. આ સિવાય તે પ્રકાશમાં આવ્યું કે તે હંમેશા છોકરાઓને બે ચોક્કસ ટાવરમાંથી જ એકમાં ઘર ખરીદવા માટે કહેતી અને પછી તે ઘર વેચીને રફુચક્કર થઈ જતી.

Previous Article

અરે બાપરે..આંટીએ તો ભારે કરી, આંટી નહીં આ તો ખતરો કે ખેલાડી! દાંતથી પંખો રોક્યો, જુઓ વીડિયો

Next Article

ટીવીની સંસ્કારી વહુએ બાલી પહોંચી બતાવ્યો બોલ્ડ અવતાર, બહુ જ મસ્ત ગરમ ગરમ ફિગર દેખાડ્યું, જુઓ

error: Protected Content!
Exit mobile version