રૂમમાં એકલી શું કરે છે છોકરીઓ ? પોતે જ કર્યો ખુલાસો, 9-9 હસીનાઓએ બતાવ્યો માહોલ

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય, તેની કોઇને ખબર નથી હોતી. હાલમાં કેટલીક છોકરીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી તમને પણ ખબર પડશે કે છોકરીઓ રૂમમાં એકલી હોય ત્યારે શું કરે છે ? વીડિયોમાં નવ નવ હસીનાઓએ પોતે જ તેનો ખુલાસો કર્યો છે. આ વીડિયો વિશાખા યાદવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @classy_visky પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બેકગ્રાઉન્ડમાં ‘આઇ ડોન્ટ નો વોટ ટુ ડુ…આજા તુજે જન્નત દિખાઉંગી’ ગીત વાગી રહ્યું છે. છોકરીઓની એક ગેંગ રૂમમાં પાર્ટી કરી રહી છે. વીડિયો પર લખ્યું છે, ‘તમે ગર્લ્સ પાર્ટીમાં છો.’ વીડિયોની શરૂઆતમાં, એક છોકરી બેડ પર ગ્લેમરસ રીતે બેઠી છે, તેની સ્ટાઇલ એકદમ બોલ્ડ છે, જેમાં તે હોલે-હોલે કરી રહી છે. આ પછી બ્લૂ ટૂંકા ડ્રેસમાં બીજી છોકરી દેખાય છે.

આવી જ રીતે એક પછી એક બધી છોકરી ગીતના દરેક શબ્દ પર પોતાની અનોખી શૈલી બતાવે છે. અંતે, બધા એક રૂમમાં ભેગા થાય છે અને વિડિયો સમાપ્ત થાય છે. જો કે, વીડિયો જોયા પછી, એવું લાગે છે કે આ છોકરીઓમાંથી એકના જન્મદિવસની ઉજવણીનો આ વીડિયો છે, કારણ કે બેકગ્રાઉન્ડમાં હેપ્પી બર્થડેનું સ્ટીકર દેખાય છે. જો કે આ વીડિયો જોયા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે પાર્ટી કરવામાં છોકરીઓ પણ કોઈથી ઓછી નથી.

Previous Article

અવનીત કૌરનો ફોટો લાઇક કરવા પર વિરાટ કોહલીએ આપી સ્પષ્ટતા, બોલ્યો- જાણી જોઇને નથી કર્યુ, બિનજરૂરી ધારણાઓ ના બનાવો

Next Article

લગ્નના દિવસે થયો વરસાદ, પલળતા દુલ્હાની મજાક ઉડાવવા લાગ્યા લોકો- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version