અરે બાપ રે! આ મહિલાએ તો જાહેરમાં જ પત્નીની સામે પતિ સાથે..હવે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
સોશિયલ મીડિયાની દુનિયામાં રોજબરોજ અવનવા વીડિયો સામે આવતા હોય છે.જેમાં અનેક વીડીયો એવા પણ હોય છે કે જોઈ નવાઈ લાગી અથવા તો હંસીને લોથપોથ જઇ જવાય. જોકે તાજેતરમાં જે વિડીયો વાયરલ થયો તે જોઈ તમે પણ ચોંકી જશો. હાલમાં એક વીડીયો કે જે રિટેલ સ્ટોરનો છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના પતિની સાથે ઉભી છે પછી બીજી મહિલા આવીને પુરુષના પ્રાઇવેટ પાર્ટને પકડી લે છે. આ જોતા તો ત્યાં હાજર સૌ કોઈ અચંબિત થઈ જાય છે.અને માહોલ શાંત થઈ જાય છે.પતિની સાથે ઊભી રહેળ પત્ની વિચારમાં પડી જાય છે કે અચાનક આ શું થયું.
Woman grabs a guy by the nuts and his wife loses it pic.twitter.com/WouWe1dDOh
— I Post Forbidden Videos (@WorldDarkWeb2) April 9, 2025
આ જોતાં જ પત્ની લાલ પોશાક પહેરેલી સ્ત્રીને જોરદાર થપ્પડ મારે છે જેનાથી તે જમીન પર પડી જાય છે.તે પોતાને ઉઠાવવાનો પ્રયાસ કરે છે. ગુસ્સે થયેલી પત્ની પાછી આવે છે અને તેને બીજો જોરદાર થપ્પડ મારે છે . હાલ આ વીડિયો કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારેનો છે તે જાણી શકાયું નથી.
