રોમેન્ટિક અંદાજમાં કપલે કર્યું એવું કે વાયરલ થયો કપલના હનિમુનનો ગુપ્ત વીડિયો; જુઓ રોમેન્ટિક વીડિયો

મનાલીમાં હનીમૂન કરવા ગયેલા આ સુંદર કપલનો રોમેન્ટિક વીડિયો વાયરલ, શરમ આવી જશે એવી હરકતો હતી – જુઓ વીડિયો

લગ્ન પછી હનીમૂન પર જવું એ દરેક દંપતી માટે એક વિશેષ અનુભવ છે. ઘણા યુગલો તેમના હનીમૂન ક્ષણોને યાદગાર બનાવવા માટે ફોટોઝ અને વીડિયોઝ રેકોર્ડ કરે છે, પરંતુ કેટલીકવાર આ ખાનગી ક્ષણો પણ સોશિયલ મીડિયા પર વાયરલ બને છે.આ પ્રકારનો જ એક કેસ સામે આવ્યો છે, જેમાં નવા પરિણીત દંપતી મનાલીમાં તેના હનીમૂનની મજા લઇ રહ્યા હતા અને તેમણે તેમની રોમેન્ટિક ક્ષણોને કેમેરામાં કેદ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી.

આ વીડિયો દંપતી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ તે વધુને વધુ વાયરલ થઈ હતી. વીડિયોમાં, આ દંપતીને હોટલના રૂમમાં રોમેન્ટિક શૈલીમાં સમય વિતાવતા જોઇ શકાય છે.ખાસ વાત એ છે કે તે પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું- Honeymoon Night in Manali. જો કે વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી. કેટલાક લોકોએ આ દંપતીની પ્રશંસા કરી, જ્યારે કેટલાકએ તેમને ટ્રોલ પણ કર્યા.

તે વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે દંપતી તેમના હોટલના રૂમમાં પ્રવેશ કરે છે, ત્યારે પલંગ પર ગુલાબની પાંખડીઓમાંથી હેHappy Honeymoon Love લખેલું દેખાય છે.રૂમને ખાસ રીતે શણગારેલો હતો- મીણબત્તીનો પ્રકાશ, શેમ્પેઇન બોટલ અને રોમેન્ટિક વાતાવરણએ તે ક્ષણને વધુ યાદગાર બનાવ્યું.દુલ્હન આ સુંદર સરપ્રાઇઝને કોઈને ખુબ ખુશ થઇ જાય છે અને તેના પતિનો આભાર મને છે. આગળ, બંનેએ એક સાથે કેક કાપી અને રોમેન્ટિક ડિનરનો આનંદ માણ્યો.

જો કે, દંપતીએ નકારાત્મક ટિપ્પણીઓ ટાળવા માટે વીડિયો પોસ્ટ કરતી વખતે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનુ કોમેન્ટ સેકશન બંધ કરી દીધું હતું. આ હોવા છતાં, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને હજી સુધી તેને વ્યૂઝ અને હજારો લાઈક પ્રાપ્ત થયા છે.વીડિયો જૂનો હોવા છતાં, તે ફરી એકવાર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા લોકો તેને પસંદ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક ખાનગી ક્ષણોને જાહેર કરવાની ખોટી રીત માને છે.

Previous Article

બિહારના કદાવર નેતાની દીકરી આગળ ફેલ અનેક હસીનાઓનો ગ્લેમર- તસવીરો જોઇ થઇ જશો દીવાના

Next Article

ગર્લ્સ હોસ્ટેલમાં લાગી આગ તો નીચે ઉતરતા બિલ્ડિંગ પરથી પડી છોકરી, દૂર ઊભેલા લોકો પણ બૂમ પાડી ઉઠ્યા...જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version