રીવિલિંગ ડ્રેસમાં કંગના શર્મા, ક્લીવેજ કર્યા ફ્લોન્ટ- રોજ રોજ કરી રહી છે બેશરમીની હદો પાર…

રીવિલિંગ ડ્રેસમાં કંગનાએ ઉપરનું ઘણું બધું દેખાડી દીધું, રોજ રોજ કરી રહી છે બેશરમીની હદો પાર…જુઓ તસવીરો

એક્ટ્રેસ કંગના શર્મા તેના સ્ટાઈલિશ લુકને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર કેટલીક એવી એવી તસવીરો શેર કરે છે જેના પરથી ચાહકો નજર પણ નથી હટાવી શકતા. કંગના શર્મા દરેક લુકમાં અદભૂત લાગે છે, પછી તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ.

ચાહકો તો તેના વખાણ કરતા થાકતા નથી પરંતુ તે તેના રીવિલિંગ ડ્રેસને કારણે હંમેશા ટ્રોલર્સના નિશાના પર રહે છે. ત્યારે હાલમાં જ પેપરાજી દ્વારા કંગના શર્માને સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે ખૂબ જ રીવિલિંગ ડ્રેસ કેરી કર્યો હતો, જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ સ્કાય બ્લૂ લુક સાથે કંગનાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ પણ કર્યો હતો.

જણાવી દઈએ કે, કંગના શર્મા ‘ધ કપિલ શર્મા શો’માં સ્વીટીની ભૂમિકામાં જોવા મળતી હતી. તેણે ‘મસ્તી’ જેવી સુપરહિટ ફિલ્મમાં પણ કામ કર્યું છે. કંગના શર્મા તેના ક્રેઝી ફેશન સેન્સ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. કંગના મ્યુઝિક આલ્બમ ‘તેરે જિસ્મ 2’ માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત, તે ટીવી શો ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’માં પણ જોવા મળી ચૂકી છે.

Previous Article

6 ફૂટની છોકરી, ઘૂંટણ સુધી આવે છે બોયફ્રેન્ડ...લોકો ઉડાવે છે મજાક- પ્રાઇવેટ લાઇફ પર કરે છે સવાલ ! કદાચ જ ક્યાંય આવી જોડી જોઇ હશે તમે

Next Article

દિશા પટાનીનો રેડ બોલ્ડ કટ-આઉટ ડ્રેસમાં બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ફેન્સ દીવાના! મૌની રોયે પણ કર્યા વખાણ

error: Protected Content!
Exit mobile version