આ છોકરીએ ખુલ્લેઆમ ઉતાર્યા કપડા, ઘૂરી-ઘૂરી જોતા રહ્યા લોકો- અંદર છુપાવી રાખ્યુ હતુ સિક્રેટ; લાજ-શરમ વેચી નાંખી! જુઓ

લગભગ દરેક વ્યક્તિ ઈચ્છતુ હોય છે કે તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધે અને તે જ્યાં જાય ત્યાં લોકો તેને ઓળખે. પહેલા તો લોકો આવી લોકપ્રિયતા હાંસિલ કરવા સખત મહેનત કરતા પણ આજકાલ સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકપ્રિયતા મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે. વિદ્યાર્થીઓને ભણાવવાની અનોખી શૈલીને કારણે એક શિક્ષક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જ્યારે એક મહિલા તેની અનોખી કળાને કારણે ચર્ચામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને શોર્ટકટ દ્વારા લોકપ્રિયતા હાંસલ કરવી હોય છે.

આવી સ્થિતિમાં આ લોકો ક્યારેક નકલી લગ્નનો દાવો કરે છે તો ક્યારેક એકસાથે 8-10 બાળકો હોવાની વાત કરે છે. ત્યાં કેટલીક છોકરીઓ તો જાહેરમાં જ અશ્લીલ હરકતો કરી જલ્દી વાયરલ થવાના સપના જોવા લાગે છે. જો કે તે આમાં સફળ પણ થાય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરી રસ્તાની વચ્ચે ખુલ્લેઆમ કપડાં ઉતારવા લાગે છે, આ દરમિયાન લોકો તેને ઘૂરી ઘૂરી જોઇ રહ્યા છે. પરંતુ પછી અંદર છુપાયેલું સિક્રેટ બહાર આવે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જો છોકરી રહી છે તેનું નામ નેલી મેસ છે, જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. નેલીને ઈન્સ્ટાગ્રામ પર 7 લાખ 78 હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ વીડિયોમાં નેલી અચાનક રસ્તાની વચ્ચે ઊભી રહી જાય છે અને શર્ટ ઉતારવા લાગે છે. શર્ટ કાઢી નાખતાં જ અંદરથી લાલ વેસ્ટ દેખાય છે. ત્યાંથી પસાર થતા લોકો આશ્ચર્યથી નેલીને જોતા રહે છે. જો કેનેલી ત્યાં અટકતી નથી. તે આગળ વધે છે અને પછી અચાનક તેનું જીન્સ પણ ખોલી નાખે છે. જેવું નેલી તેનું જીન્સ ખોલે છે કે તરત જ તેનું રહસ્ય બહાર આવે છે.

નેલીએ તેના શર્ટ અને જીન્સની અંદર એક ગાઉન પહેરેલું હતું. કદાચ તે લોકોની પ્રતિક્રિયા મેળવવા માંગતી હતી. જો કે, સવાલ એ છે કે શું રસ્તાની વચ્ચે આવા પ્રયોગો કરવા યોગ્ય છે ? નેલીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઘણો જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 4 કરોડ 21 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યાં, આ વીડિયોને 10 લાખ લોકોએ પસંદ કર્યો છે, જ્યારે હજારો લોકોએ તેને શેર પણ કર્યો છે.

Previous Article

ટ્રાંસપરન્ટ ટોપ ઉપર ફૂલ લગાવી ઇવેન્ટમાં આવી હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા, છૂટાછેડા બાદ જોવા મળ્યો સિઝલિંગ અવતાર

Next Article

"ભાઇ, તમારો નંબર આપજો..." સલમાન ખાનની Ex GFએ આ કોને કર્યો હતો સીધો મેસેજ? જુઓ ખુબ જ વાયરલ પોસ્ટ

error: Protected Content!
Exit mobile version