જ્યોર્જિયા એન્ડ્રિયાનીનું હાલ બોલ્ડ ફોટોશૂટ કે જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. જ્યોર્જિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી ફેન્સને દિવાના બનાવી દિધા છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેણે ફરી એકવાર બિકીની પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે.
ઈટાલિયન મોડેલ અને ડાન્સર જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ આ ફોટોશૂટ ઇટાલીમાં કરાવ્યું છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લોકો તેનો બિકીની સ્ટાઇલ પસંદ કરી રહ્યા છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બિકીની પહેરીને એક પછી એક સિઝલિંગ પોઝ આપ્યા છે જે ચાહકોને દિવાના બનાવી રહ્યા છે. આ સાથે જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ટોપી પહેરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો અતિશય બોલ્ડ સ્ટાઇલ ચર્ચાનો વિષય બન્યો છે.
પહેલી વાર નથી કે તેણે આવી બોલ્ડ તસવીરો શેર કરી હોય. પરંતુ જ્યોર્જિયા એન્ડ્રિયાનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ચાહકો તેના ખૂબ વખાણ કરે છે. તે જ સમયે, જ્યોર્જિયા એન્ડ્રિયાનીને પણ તેની બોલ્ડનેસ માટે ટ્રોલ કરવામાં આવે છે. હાલ તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અને ચાહકો કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ મનોરંજન ઉદ્યોગમાં કામ કર્યું છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીના કરિયરની વાત કરીએ તો, તેણીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, જ્યોર્જિયા એન્ડ્રિયાની ઘણા મ્યુઝિક વીડિયોનો ભાગ રહી છે.
