રેડ વનસ્ટ્રેપ ડ્રેસ પહેરી રેડ વેલવેટ કેક લાગી અવનીત કૌર, ન દેખાવાનું દેખાઈ જતા ફેન્સે લીધી મજા, જુઓ તસવીરો
અવનીત એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે અને તે બોલિવૂડમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. અવનીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેની ચાહકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. આ બધાની વચ્ચે અવનીત ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે. એક્ટ્રેસ થોડા સમય પહેલા લાલ ગાઉન પહેરીને એવા ફોટો પડાવ્યા કે ચાહકો નિસાસો નાખી રહ્યા છે.
અવનીત કૌર હંમેશા પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી પોતાના ગ્લેમરસ ફોટાઓથી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. આ અભિનેત્રી રેડ ડીપનેક વનસ્ટ્રેપ ડ્રેસમાં બ્યુટી ક્વીન જેવી લાગી રહી છે. તેની આ સ્ટાઇલ ખરેખર ક્લાસી છે. અવનીત ડીપ નેક રેડ ગાઉનમાં પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આ દરમિયાન, અભિનેત્રીએ તેના વાળને મિનિમલ કર્લ કર્યા છે અને મેકઅપ પણ કર્યો છે. અવનીતે આ લુકમાં કિલર સ્ટાઇલમાં પોઝ આપ્યા છે. આ તસવીરમાં અભિનેત્રી ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની કિલર સ્ટાઇલ પર ચાહકો પાગલ થઈ રહ્યા છે અને અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
જણાવી દઇએ કે, અવનીતે નાના પડદા પર ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ’ સિવાય ડાન્સ કે સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી. અવનીતે ટીવી શો મેરી માથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી.
આ પછી, તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ માં પણ જોવા મળી. તેણે વર્ષ 2012 માં ‘સાવિત્રી’ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, અવનીત ફિલ્મ ‘મર્દાની’માં જોવા મળી છે. વર્ષ 2013 માં, અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરની ભૂમિકામાં જોવા મળી હતી. અવનીતે સેંકડો ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે.
અવનીત કૌર બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે અવનીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે. આ ઉપરાંત, અવનીત તેના અન્ય પ્રોજેક્ટ્સમાં પણ ખૂબ વ્યસ્ત છે.
