મોનાલિસાએ બિકિની પહેરી બતાવ્યુ કાતિલાના સ્વરૂપ, લાગી મરમેડ જેવી સુંદર- ક્યારેક બીચ પર તો ક્યારેક પુલ કિનારે આપ્યા દિલકશ પોઝ

મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેના અભિનય અને ડાંસથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને યુટ્યુબ સુધી મોનાલિસાના ગીતોની મજબૂત ફેન ફોલોઇંગ છે.ભોજપુરી હસીના મોનાલિસાને સોશિયલ મીડિયા ક્વીન પણ કહેવામાં આવે તો કંઇ નવાઇ નહીં.

અભિનેત્રી અવાર નવાર ચાહકો સાથે તેના મનમોહક અવતાર શેર કરે છે. તાજેતરમાં તે બિકીની ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, અને તેનાઆ દરમિયાનના ફોટા વાયરલ થઈ રહ્યા છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેનો બિકીની લુક ફ્લોન્ટ કર્યો. આ ફોટામાં અભિનેત્રી બ્લૂ બિકીનીમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાએ ખૂબ જ મિનિમલ મેકઅપ અને બ્રેઇડેડ હેરસ્ટાઇલ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. ફેન્સ તેની સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે.

આ પહેલા એક્ટ્રેસ ડીપ-નેક ડ્રેસમાં વિદેશની શેરીઓમાં ફરતી જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસાએ ભોજપુરી સિનેમાથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે, તે ટેલિવિઝનની દુનિયામાં પણ ધૂમ મચાવી રહી છે.

Previous Article

શુક્રના નક્ષત્ર ગોચરથી આ 5 રાશિઓની ખુલશે કિસ્મત, ધનનો થશે જબરદસ્ત લાભ

Next Article

આજનું રાશિફળ : 22 નવેમ્બર, આ 3 રાશિ વાળાની ઇચ્છાઓની પૂર્તિનો દિવસ...જાણો તમારી રાશિ

error: Protected Content!
Exit mobile version