વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો માનવામાં આવે છે, જે જ્યારે કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિને અકલ્પનીય કષ્ટોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે લોકો શનિદેવના પ્રકોપથી ડરતા હોય છે, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ અને કેતુનો પ્રહાર શનિ કરતાં પણ વધુ ભયાનક અને આકસ્મિક હોય છે. શનિ શિસ્ત શીખવીને ધીમે ધીમે ફળ આપે છે, જ્યારે રાહુ-કેતુ ભ્રમ પેદા કરીને અચાનક પતન લાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાંચ એવી રાશિઓ છે જેના માટે આ ગ્રહો ‘મારક’ સમાન સાબિત થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
