મોડી રાત્રે આશિકોનું દિલ ચોરવા નીકળી મલાઇકા અરોરા, ડીપનેક ડ્રેસમાં 51 ની હસીનાને જોઇ પહોળી રહી ગઇ ચાહકોની આંખો

51 વર્ષની મલાઈકા અરોરાએ ડીપ ડ્રેસ પહેર્યો તો સાઈઝ ચોખ્ખી દેખાઈ ગઈ, શરમ આવશે તસવીરો જોઈને, જુઓ એકવાર

મુંબઈ: બોલિવૂડ સ્ટાર મલાઈકા અરોરા ક્યારેય પણ પોતાના ફેન્સને આશ્ચર્યચકિત કરવાની તક છોડતા નથી. 51 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાની હોટનેસથી કહર ઢાળે છે. હવે તેમણે ફરીથી પોતાના ફેન્સના દિલને હલબલાવી નાખ્યું છે.ખરેખર, ગઈ રાત્રે મુંબઈમાં એક એવોર્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ફિલ્મી અને ટીવી સિતારોથી મહેફિલ સજી હતી.

જો કે એવોર્ડ નાઈટમાં ઘણી હસીનાઓએ પોતાના હુસ્નનો જલવો વિખેર્યો હતો પરંતુ ફેશન ક્વીન મલાઈકાના લુક પર દરેકની નજર થંભી ગઈ.ઈવેન્ટમાં મલાઈકા અરોરા બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં પહોંચી હતી. ડ્રેસના એક તરફનો ભાગ ઘણો ઉપર સુધી દેખાઈ રહ્યો હતો, જેના કારણે તેમની સેક્સી થાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

પોતાના આઉટફિટને અભિનેત્રીએ ગ્રીન જ્વેલરી સાથે પેર કર્યું હતું.મલાઈકાએ પોતાના વાળને ખુલ્લા છોડ્યા હતા અને પાછળની તરફ સ્ટાઈલ કર્યા હતા. તેમણે પોતાના આઉટફિટને બ્લેક હાઈ હીલ્સ સાથે કેરી કર્યું હતું.વર્કફ્રન્ટ પર મલાઈકા અરોરા આ દિવસોમાં ‘હિપ હોપ ઇન્ડિયા 2’ સીઝનના એપિસોડને હોસ્ટ કરતી નજરે આવી રહી છે.

મલાઈકા અરોરા ઈવેન્ટમાં બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં પહોંચી. આ ડ્રેસમાં તે અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી હતી.મલાઈકાના ડ્રેસનો ડીપનેક ડિઝાઈન દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે પૂરતો હતો. પોતાના આઉટફિટને અભિનેત્રીએ ગ્રીન જ્વેલરી સાથે પેર કર્યું હતું.ગ્રીન નેકલેસ, ઈયરરિંગ્સ અને રિંગ પહેરીને મલાઈકાએ પોતાના ડ્રેસને ટ્રેડિશનલ ટચ આપ્યો હતો.

આ દરમિયાન તેમણે પોતાના વાળને પણ અલગ રીતે સ્ટાઈલ કર્યા હતા.ડ્રેસની સાથે મેચિંગ હીલ્સ અને સુંદર મેકઅપ તેમના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા હતા. અભિનેત્રીના આ લુકની ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Previous Article

ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા વચ્ચે યુઝવેન્દ્ર ચહલનો આરજે મહવશ સાથે વીડિયો વાયરલ- જાણો હકિકત

Next Article

બ્લેક ડીપનેક આઉટફિટમાં કમાલ લાગી મલાઇકા, 51 ની ઉંમરે ઉડાવ્યા બધાના હોંશ- ફિગર જોઇ ફેન્સના શ્વાસ અટકી ગયા

error: Protected Content!
Exit mobile version