આ બહુ જ ખુબસુરત એક્ટ્રેસે પિંક ડ્રેસમાં બતાવ્યો હોટ અંદાજ, તસવીરો જોઇ તમે પણ થઇ જશો મદહોંશ

ટીવી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કેટ શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કેટ શર્માએ પિંક સાટિન ડ્રેસ પહેર્યો છે, જે તેના સ્ટાઇલિશ અને સેન્સિયસ લુકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.

તેણે ફ્લેટ શૂઝ સાથે તેનો લુક કંપલીટ કર્યો. એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. કેટ શર્માની બોલ્ડ સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચે છે.

કેટ શર્માના ફેન્સ પણ પોતાની ફેવરિટ એક્ટ્રેસને જોવા માટે બેતાબ રહેતા હોય છે. કેટની ગ્લેમરસ તસવીરો આવતાની સાથે જ ચાહકો ખુશ થઈ જાય છે.ચાહકો કેટ શર્માના ફોટા પર કમેન્ટ કરી પ્રેમ વરસાવે છે. કેટના કર્વી ફિગરને જોઈને તો ચાહકો નિસાસો નાખે છે.

કેટ શર્મા તેના ગ્લેમરસ લુકથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. કેટ શર્માની દરેક સ્ટાઇલ કિલર છે અને તેને જોઈને ચાહકો ઉત્સાહિત થઈ જાય છે. કેટ ઘણી વાર રિવીલિંગ ડ્રેસમાં પણ ફોટોશૂટ કરાવે છે. ફેન્સ પણ કેટ શર્માની આ સ્ટાઈલને પસંદ કરે છે.

Previous Article

'પુષ્પા 2'ના ગીત "અંગારો" પર રશ્મિકા મંદાનાએ લગાવ્યા અલ્લુ અર્જુન સાથે ઠુમકા, સ્ટેજ પર થિરક્યા પુષ્પા-શ્રીવલ્લી

Next Article

13 વર્ષની થઇ આરાધ્યા બચ્ચન, બર્થ ડે સેલિબ્રેશનમાં ના જોવા મળ્યો અભિષેક...ફેન્સે કહ્યું ડાઇવોર્સ લેશે કે શું? જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version