ગોવિંદાની ભાણીએ ‘ધ કપિલ શર્મા શો’ પર રોષ ઉઠાવતા કર્યો મોટો ખુલાસો, કહ્યું કે: હું દરરોજ હોટ ગર્લ…

કપિલ શર્માના કોમેડી શોના નેટફ્લિક્સ પર બે સીઝન આવી ગઈ છે. ત્યાં જ તીજા સીઝનનું પણ ઓટીટી પ્લેટફોર્મ એ એલાન કર્યું છે. પરંતુ આની પેહલા જયારે આ શો ટીવી ચેનલ પર આવતો હતો તયારે શોનું નામ ‘ધ કપિલ શર્મા શો’ હતું . આ શોમાં કેટલાક એપિસોડમાં ગોવિંડાની ભત્રીજી રાગિની ખન્ના પણ જોવા મળી હતી. પરંતુ વર્ષો પછી, રાગિનીએ કપિલના શો અંગે નારાજગી વ્યક્ત કરી છે.

રાગિની ખન્નાએ હિન્દી રશને આપવામાં આવેલી એક મુલાકાતમાં આ બધી બાબતો વિષે કહ્યું. રાગિનીએ કહ્યું- ‘કપિલ શર્મા શોના નિર્માતાઓએ મને શોનો એક ભાગ બનાવ માટે બોલાવી હતી. પરંતુ તે સમયે મારી પાસે તારીખોની અછત હતી. મેં એક અથવા બે એપિસોડ્સ પૂરક કર્યા. પરંતુ મારો અનુભવ આ શો સાથે ખાસ કંઈ નહોતો. મને ડિસકમ્ફર્ટ ફીલ થતું હતું. હું એક્ટરની રીતે સ્ટેન્ડ અપ એન્જોય નથી કરતી. હું તેને પસંદ કરું છું પણ તેનો ભાગ ભાગ નથી બનવું.’

‘જ્યારે પણ મારે ફેમિનીઝમ પર વાસ્તવિકતા તપાસ કરવી હોઈ , ત્યારે હું રિયાલિટી શોમાં જઉં છું. ત્યાં મહિલાઓને હોટ ગર્લના રૂપમાં જોવામાં આવે છે. હું દરરોજ હોટ ગર્લનો ભાગ બની શકિતી નથી. રાગીની હાલમાં જ આરતી સિંહના લગ્નના બધા ફંકશનમાં સ્પોટ થઇ હતી.

આની સાથે, તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. ખાસ વાત એ છે કે રાગિની જે શોની વાત કરી રહી છે તે શોમાં, તેનો પિતરાઇ ભાઈ કૃષ્ણા લાંબા સમયથી છે.’ જણાવી દઈએ કે રાગિની લાંબા સમયથી ટેલિવિઝનથી દૂર છે.

Previous Article

લાલ બનારસી સાડી...સોનાના ઘરેણા...આફ્રીકન મહિલા કૃષ્ણ તિલક લગાવી બની દુલ્હન; વાહ શું સંસ્કાર છે, જુઓ ખુબસુરત તસવીરો

Next Article

MI, CSK કે RCB કોણ જીતશે IPL 2025 ? આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી

error: Protected Content!
Exit mobile version