‘ગંદી બાત’ અને ‘મસ્તરામ’ ફેમ એક્ટ્રેસ આભા પોલનો હદથી વધારે બોલ્ડ અંદાજ ખેંચે છે ચાહકોનું ધ્યાન, અદાઓ જોઇ ચાહકો હારી બેસે છે દિલ

‘સરિતા ભાભી’ની હોટનેસનો નથી કોઇ તોડ, રિયલ લાઇફમાં પણ છે ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ – બસ એકવાર જુઓ તસવીરો

‘ગંદી બાત’ અને ‘મસ્તરામ’ જેવી એડલ્ટ સિરીઝથી ઓટીટીની દુનિયામાં ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી આભા પોલ માત્ર રીલ લાઇફમાં જ નહિ પરંતુ રિયલ લાઇફમાં પણ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. તે માત્ર વેબ સિરીઝમાં જ પોતાની સ્ટાઈલનો જાદુ નથી ફેલાવતી, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ ફેન્સને તેના પરફેક્ટ ફિગરથી વાકેફ કરતી રહે છે.

વેબ સિરીઝની દુનિયામાં ‘સરિતા ભાભી’ના નામથી પ્રખ્યાત એક્ટ્રેસ આભા પૉલના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આભાની બોલ્ડનેસનો પુરાવો તેની સોશિયલ મીડિયા પરની તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે.

જેમાં તે ઘણીવાર બિકીની અને શોર્ટ ડ્રેસ તેમજ ડીપનેક આઉટફિટ્સમાં જોવા મળે છે. આભા પોલ ‘ગંદી બાત’ અને ‘મસ્તરામ’ તેમજ કામાસૂત્ર જેવી વેબ સિરીઝમાં એડલ્ટ અને ઇન્ટિમેટ સીન્સ પણ આપી ચૂકી છે.

આભા પોલનું નામ તે હસીનાઓમાં સામેલ છે જે તેની દરેક તસવીરમાં હોટનેસનો સ્પર્શ ઉમેરે છે અને ચાહકો તેની સ્ટાઇલના દીવાના બની જાય છે. અભિનય ઉપરાંત આભા તેની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. માત્ર બિકીનીમાં જ નહીં, પરંતુ સાડીમાં પણ આભા લોકોને પોતાના દિવાના બનાવે છે.

ક્લીવેજને ફ્લોન્ટ કરતા પણ અભિનેત્રીએ તેના ઘણા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેના પર લોકો ખુલ્લેઆમ પ્રેમ વરસાવે છે. આભા પોલની દરેક સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવે છે અને લોકો તેના દરેક લુકના વખાણ પણ કરે છે.

Previous Article

બે પગ પર ઊભો રહી ગયો ખૂંખાર વાઘ, સાઇઝ એટલી કે સામે વ્યક્તિ પણ લાગવો લાગ્યો નાનો- જુઓ વીડિયો

Next Article

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી આ ફેમસ સેલિબ્રિટીની વિદાય: 16 વર્ષ પછી શોને અલવિદા- જાણો તમામ વિગત

error: Protected Content!
Exit mobile version