મોતના કુવામાં બુલેટ પર ગર્લફ્રેન્ડ સાથે બેસીને યુવકે કર્યો એવો કારનામો કે વાયરલ થયો વીડિયો, યુઝર્સ કેહવા લાગ્યા કે… જુઓ વીડિયો

જો તમને પૂછવામાં આવે કે તમે તમારા જીવનસાથીને ફરવા માટે ક્યાં લઈ જશો? તો તમારો જવાબ પાર્કમાં હશે અથવા તે જગ્યાએ હશે જ્યાં તમારા જીવનસાથીને આનંદ આવે છે. આ સિવાય, તમે તેને રેસ્ટોરન્ટમાં લઈ જવું પસંદ કરસો, જ્યાં તમે તેની સાથે કોલીટી ટાઈમ પસાર કરી શકો. ફક્ત આ જ નહી, એવી જગ્યાઓ પર તમને એક બીજા વિષે જાણવાનું પણ મળશે. પરંતુ આજે અમે તમને બતાવવા જય રહ્યા છે તે તમને હેરાન કરી નાખશે. વીડિયોમાં, એક છોકરો તેની ગર્લફ્રેન્ડને કોઈ રેસ્ટોરન્ટ અથવા પાર્કમાં લઈ જતો નથી, પરંતુ તે તેને મોતના કૂવામાં લઈ જાય છે. છોકરી પણ તેની સાથે બુલેટ પર બેસે છે.

પરંતુ તે પછી જે બન્યું તે જોઈને આશ્ચર્ય થશે.ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને અઝહરુદ્દીન અન્સારીએ તેના એકાઉન્ટ @rider_stunt_boy પર શેર કર્યો છે. આ વીડિયોમાં, તમે જોશો કે અઝહર તેની ગર્લફ્રેન્ડ સાથે મોતના કૂવામાં બુલેટ પર બેઠો છે. છોકરી પણ ખૂબ ખુશ લાગે છે અને તે અઝહરને ચોંટીને બેઠી છે. ક્યારેક તે તેનો ચહરો છુપાવે છે, તો ક્યારેક તે સ્મિત કરે છે. પરંતુ અઝહરનો આત્મવિશ્વાસ વધારે છે. તે અચાનક તેની બુલેટ શરૂ કરે છે અને મોતના કૂવાની દિવાલો પર ધીમે ધીમે બુલેટને દોડવાનું શરૂ કરે છે. પરંતુ જેવું જ બુલેટ જમીનથી ઉપર તરફ આગળ વધવાનું શરૂ કરે છે તો છોકરી ગભરાઈ જાય છે.

તે સંપૂર્ણપણે અઝહરને જોરથી પકડી રાખે છે. કદાચ તેને ડર લાગે છે કે તે બાઇકમાંથી નીચે ન પડી જાય.પરંતુ આ સમય દરમિયાન, અઝહર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બાઇક ચલાવી રહ્યો છે. તેની બાઇકનું સંતુલન બિલકુલ બગડતું નથી. તે જ સમયે, કૂવાની અંદર પણ એક કાર હાજર હોઈ છે. દરમિયાન, અઝહરે આ વીડિયો મોતના કૂવામાંથી શૂટ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. હજી સુધી આ વીડિયોને 32 લાખ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, 1 લાખથી વધુ 27 હજાર લોકોને તે વીડિયો ગમ્યો છે, જ્યારે હજારો લોકોએ તેને શેર કર્યો છે.

આ સિવાય, વીડિયો પર સેંકડો કૉમેન્ટ્સ પણ આવી છે. ઘણા લોકો તેમના સ્ટન્ટ્સને પસંદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને છોકરીનું ચક્કર ગણાવે છે.વીડિયો પર કોમેન્ટ કરતાં, ગોપાલ નામના યુઝરે લખ્યું છે કે લડકી કે ચક્કર હૈ બાબુ ભૈયા, લડકીકા ચક્કર. અરુણ રાજપતે લખ્યું છે કે આ બુલેટ પર પાછળની સીટનું કોઈ કામ છે જ નહિ. તેને દૂર કરવું જોઈએ, એમ પણ તમે બંને એક જ સીટ પર બેઠા છો.

મનસીએ લખ્યું છે કે આ છોકરી તો આખો બંધ કરીને વિશ્વાસ કરે છે. અન્ય યુઝરે લખ્યું છે કે મેં બાળપણથી જ સાંભળ્યું છે કે RX100 સિવાયની અન્ય કોઈ બાઇક મોત કૂવામાં દોડી શકે નહીં, પરંતુ તમે અમને બધાને ખોટા સાબિત કર્યા છે. શું તમે જણાવશો કે તમે આવું કેવી રીતે કર્યું? આશુ શુક્લાએ લખ્યું છે કે જે પણ તેના પ્રેમ પર વિશ્વાસ કરે છે તે આ છોકરી છે. તે જ સમયે, મહેક રાજપતે કોમેન્ટ કરી છે કે ઉપર લઇ જઈને પૂછી રહ્યો હશે કે કહે તેરી લાઈફનો શુભમ કોણ છે?

Devarsh
error: Unable To Copy Protected Content!
Exit mobile version