ખેલ જગત

પુત્રી જીવા સાથેની ધોનીની નવી તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, પુલમાં મસ્તી કરતો આવ્યો નજરે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર કેપ્ટ્નઅને વિકેટકીપર એમએસ ધોની દરેક સમયે શું કરે છે અને ક્યાં છે તે જાણવાની ફેન્સને ભારે ઉત્સુકતા હોય છે. આ માટે તે ઘણી રાહ પણ જોતા હોય છે.

Image Source

મહેન્દ્રસિંહ ધોની સામાન્ય રીતે તો સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી રહેતો. જેના કારણે તેની એક્ટિવિટી પર વધારે પડત નજર નથી રાખી શકાતી.

Image Source

હાલમાં જ ધોનીએ જીવ સાથેની તસ્વીર સોશીયલ મીડિયામાં શેર કે કરીને તેની અંગત જિંદગીનો પડદો ઉઠાવ્યો હતો. મહેન્દ્રસિંહ ધોની આજકાલ તેનો પૂરો સમય પરિવાર સાથે જ વિતાવી રહ્યો છે. જીવાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી તસ્વીરમાં માહિ તેની પુત્રી જીવા સાથે પુલમાં મસ્તી કરતો નજરે ચડે છે.

Image Source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ધોની તેની પુત્રી સાથે પુલમાં મસ્તી કરતો નજરે ચડે છે. આ સાથે હાર્દિક પંડ્યા પણ શામેલ હતો. આ બધી જ તસ્વીર જીવા સિંહ ધોનીના ઓફિશ્યલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.

Image Source

તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘બેબી શાર્ક’. જીવા આ તસ્વીરમાં શાર્ક જેવી જોવા મળે છે. તે પિતા એમએસ ધોની સાથે મસ્તી કરતી જોવા મળે છે.

Image Source

આ તસ્વીર સામે આવતા જ અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખ લોકો લાઈક કરી ચુક્યા છે. તમે જોઈ શકો છો કે, કેવી  ક્રિકેટથી દૂર થઈને માહી તેની પુત્રી સાથે હોલીડે એન્જોય કરતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

જણાવી દઈએ કે ધોનીએ ક્રિકેટથી એક લાંબો બ્રેક લીધો છે. માહી છેલ્લે વર્લ્ડકપમાં રમ્યો હતો. વેસ્ટઇંડીઝના પ્રવાસમાં ધોનીએ ખુદે તેનું નામ પાછું લઇ લીધું હતું. આટલું જ નથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી-20 સિરીઝમાં પણ મહીં ટિમ ઇન્ડિયા સાથે જોવા નહીં મળે.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

ભારતીય ટિમથી લાંબા સમયથી દૂર રહેવાનું કારણ રિટાયરમેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. મહીં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ ધોની કયારે ક્રિકેટને અલવિદા કહે તે હજુ સુધી જાણી શકાયું નથી.
Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks