કાસ્ટિંગ કાઉચ પર આ હોટ અભિનેત્રીએ ભાંડો ફોડ્યો, કહ્યું- કિસિંગ સીનના બહાને ડાયરેક્ટરે મને…

0

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બૉલીવુડ એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તો ઘણી એક્ટ્રેસે #MeToo અભિયાન અને કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો છે. જે તેને તેની કરિયર દરમિયાન ભોગવવી પડી હતી. ત્યારે વધુ એક એક્ટ્રેસ સામે આવી છે જે ને તેની સાથે થયેલા એવા વ્યવહારને લઈને વાત કરી ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

 

View this post on Instagram

 

💙 #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાને પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતની કરિયર દરમિયાન તેની સાથે ઘણા લોકોએ આ રીતની હરકત કરવાની કોશિશ કરી હતી. ઝરીન ખાન એક વાર નહીં પરંતુ 2 વાર કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી.

 

View this post on Instagram

 

The Eyes , Chico ! They never Lie . #Mood #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીન ખાને આ બાબતે જણાવ્યું હતું કે એક ફિલ્મમાં કિસિંગ સીન હતો. ફિલ્મના નિર્દેશકે કહ્યું કે તેની સાથે કિસિંગ સીનનું રિહર્સલ કરવા માંગે છે. ઝરીને આગળ જણાવ્યું હતું કે, એ આ વાત શોક થઇ ગઈ હતી. બાદમાં તેને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

🔷🔵🔷🔵🔷 #HappySunday #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીન ખાને જણાવ્યું હતું કે, હું કોઈનું નામ લેવા નથી ઇચ્છતી. પરંતુ ત્યારે હું ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી. ત્યારે નિર્દેશકે મને કહ્યું હતું કે, તારે તારા ખુદને ખુલ્લું છોડવું પડશે. અને તારી અંદર જે બીક છે તેને દૂર કરવી પડશે. આપણે કિસિંગ સીનનું રિહર્સલ કરીશું. મેં કીધું શું ? હું કોઈ કિસિંગ સીનનું રિહર્સલ નહિ કરું.

ઝરીને અન્ય અનુભવ જણાવતા કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝમાં એક વ્યક્તિએ તેને કહ્યું હતું કે, જો તે દોસ્તી આગળ વધારે તો તે આગામી પ્રોજેક્ટમાં તેની મદદ કરી શકે છે. ત્યારે આ શખ્સને જવાબ આપતા કહ્યું હતું કે, તે ઈન્ડસ્ટ્રીઝમાં તેના દમ અને ટેલેન્ટના બળ પર કામ કરીને હાંસિલ કરવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે, ઝરીન ખાન એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ઝરીન ખાણે સલમાન ખાનની ફિલ્મ ‘ વીર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ વધારે ઉખાડી શકી ના હતી. તેને કરિયરમાં લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

🎬 #NoirEtBlanc #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીન ખાનના કામની વાત કરવામાં આવે તો તે જલ્દી જ પંજાબી ફિલ્મ ‘ડાકા’ માં નજરે આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here