મનોરંજન

સલમાનની અભિનેત્રી ઝરીને બાથટબમાં કરી આ નોટી હરકત, એકલામાં જ જોજો આ વિડીયો

બૉલીવુડ કિરદારો મોટાભાગે પોતાની સ્ટાઇલ, ફેશન કે ફિગરને લઈને આલોચનાનો શિકાર થતા રહે છે. એવામાં સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મથી ડેબ્યુ કરનારી હિરોઈન ઝરીન ખાન પણ મોટાભાગે પોતાના શરીરને લીધે આલોચનાનો શિકાર થતી રહે છે.

સલમાનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી હોટ એક્ટ્રેસે ઝરીન ખાનને બધા જ લોકો જાણે છે. ઝરીન ખાનનો લુક ઇન્ટરનેટ પર વાયરલ થતો રહે છે. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ઝરીન ખાનનો વિડીયો બહુજ વાયરલ થયો છે.

ઝરીન ખાનના ફેન્સ તેને બોલ્ડ અબે લુકમાં ઇન્ટરનેટ પર લોકો પસંદ કરી રહ્યા છે. ઝરીન ખાને અમુક દિવસો પહેલા પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરમાં ઝરીન ખાનના કમર પર સ્ટ્રેચ માર્ક સ્પષ્ટ દેખાઈ રહયા હતા.

બસ એવામાં લોકોંને તેને ટ્રોલ કરવાનો મૌકો મળી ગયો.લોકોએ આ સ્ટ્રેચ માર્કને લઇને ખુબ મજાક બનાવ્યો અને આડા-અવળી વાતો પણ લખી હતી. એવામાં ઝરીન ખાને આવા લોકોને કરારો જવાબ આપતા તેઓની બોલતી બંધ કરી દીધી હતી.

ઝરીને કહ્યું કે,”જે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે આખરે મારા પેટને શું થયું છે તો કહી દઉં કે આ એક એવા વ્યક્તિનું વાસ્તવિક પેટ છે જેણે 50 કિલોથી પણ વધારે વજન ઘટાડ્યો છે. તે એવું જ દેખાય છે, જ્યારે તેને ન તો ફોટોશોપ કરવામાં આવ્યું છે કે ન તો કોઈપણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે”.

હું તેમાની એક છું જે સત્યમાં વિશ્વાસ રાખે છે. તેને છુપાવવાની જગ્યાએ મેં ગર્વની સાથે મારી ખામીઓને સ્વીકારી છે. ઝરિનની આવી પોસ્ટ પછી ઘણા લોકોએ ઝરીનને સપોર્ટ પણ કર્યો છે. એવામાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ઝરીન ખાનના સપોર્ટમાં ઉતરી છે.

અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ઝરીન માટે કહ્યું કે,”તું ખુબ જ સુંદર છે અને ખુબ જ બહાદુર પણ, તું જેવી છે તેવી પરફેક્ટ છે ઝરીન”. અનુષ્કાનો આવો સપોર્ટ મેળવીને ઝરીન ખુબ જ ખુશ થઇ છે. જણાવી દઈએ કે વીર ફિલ્મના ડેબ્યુંના પહેલા ઝરીન ખાનનું વજન 100 કિલો જેટલું હતું. ફિલ્મ માટે જ ઝરીને પોતાનું વજન ઓછું કર્યું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં ઝરીન ખાન બાથટબમાં લુક દેતી ફોટો શૂટ કરવાતી નજરે ચડે છે. ઝરીન ખાન બ્લેક કલરના ડ્રેસમાં બાથટબમાં પોઝ આપે છે, તેના આ બોલ્ડ લુકને ફેન્સ ઘણા પસંદ કરે છે.

ફોટોશૂટ દરમિયાન ઝરીન ખાને રેડ કલરની લિપસ્ટિક કરી હતી. રેડ કલરની લિપસ્ટિકમાં ઝરીન ખાન બહુજ સુંદર લાગી રહી હતી. ઝરીન ખાને તેનો બોલ્ડ લુક તેનાંસ ફેન પેજના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ઝરીનખાનના બોલ્ડ પોઝ વીડિયોએ ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.

ઝરીન ખાન તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઝરીન ખાન સોશિયલ મીડિયામાં તેના બોલ્ડ અને લુક શેર કરતી રહે છે.ઝરીન ખાનનો લુક વાયરલ થતો રહે છે. ઝરીન ખાનનું ઇન્સ્ટાગ્રામ પેજ બોલ્ડ અને વીડિયોથી જ ભર્યું છે. ઝરીન ખાનના ફેન્સ પણ તેના ઇન્સ્ટાગ્રામ લુકને ઘણા પસંદ કરે છે.જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ઝરીન ખાને ઈન્ડસ્ટ્રીઝમાં થનારા કાસ્ટિંગ કાઉચને લઈને વાત કરી હતી.