12 અને 13 વર્ષની ઉંમરે આ બાળકોએ માણ્યું સુખ અને બની ગયા માતા-પિતા, જાણો…

કહાની એ છોકરાની જે ખાલી 12 વર્ષની ઉંમરમાં બાળકનો પિતા બની ગયો હતો

બ્રિટનમાં એક 12 વર્ષની છોકરીએ તેના બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકના પિતાની ઉંમર પણ માત્ર 13 વર્ષ છે. 13 વર્ષના પિતા અને 12 વર્ષની માતા બ્રિટનના સૌથી નાના માતા-પિતા બની ગયા હતા. જો એક નજરે જોવામાં આવે તો કોઈને લાગશે કે આ ત્રણેય ભાઈ-બહેન છે અથવા મિત્રો છે. પરંતુ આ તસવીર એક પરિવારની છે. જેમાં માતા -પિતા અને બાળકો છે. તસવીર Sean Stewart, Emma Webste અને તેમના પુત્રની છે.

એક લેખ અનુસાર Seanને 11 વર્ષની ઉંમરે પાડોશી Emma Webster સાથે સુખ માણ્યું હતું અને Seanના 12મા જન્મદિવસના માત્ર 1 મહિના બાદ Emmaએ પુત્રને જન્મ આપ્યો હતો. Sean તેની સિંગલ માતા અને 6 ભાઈ -બહેન સાથે રહેતો હતો. Emma તેના માતા-પિતા સાથે પડોશીના ઘરમાં રહેતી હતી. Sean છત પરથી કૂદીને Emmaને મળવા જતો હતો. દીકરાના જન્મ પછી Seanને ડેઇલી મેઇલને કહ્યું હતું કે, “જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હું Emmaનો મિત્ર બનીને રહેવા મંગુ છુ.”

The Irish Timesના 1997ના લેખ અનુસાર Emmaના પિતાએ વિચાર્યું કે તેનો બોયફ્રેન્ડ 14 વર્ષનો હતો પરંતુ તે માત્ર 11 વર્ષનો હતો. તે સમયે કાયદા સાથે સંકળાયેલા લોકોને લાગ્યું કે બંને વિરુદ્ધ કેટલીક કાર્યવાહી કરવામાં આવશે. તે સમયે બ્રિટનમાં સહમતિથી સુખ માણવાની કાનૂની ઉંમર 16 વર્ષ હતી.

Emma કે Seanના માતાપિતામાંથી કોઈએ પણ આ મામલો કોર્ટ સુધી ખેંચ્યો નથી. Emmaએ તે સમયે કહ્યું હતું કે હું બાળકને તેના પિતા સાથે ઉછેરવા માંગુ છું. જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારી પાસે બે પસંદગી હતી અને અંતે મેં નક્કી કર્યું કે હું બાળકને ઉછેરીશ.

અન્ય અહેવાલ મુજબ Emmaએ બીજા પુરુષ સાથે લગ્ન કર્યા અને તેમનો પુત્ર Emma સાથે રહે છે. જણાવી દઈએ કે આ પહેલા બ્રિટનની નાની ઉંમરની માતા ટ્રેસા મિડલટન 11 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ હતી અને 2006માં એડિનબર્ગમાં 12 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો. સૌથી નાના પિતાનો રેકોર્ડ બેડફોર્ડના સીન સ્ટુઅર્ટના નામે છે, જે 1998માં 12 વર્ષની ઉંમરે પિતા બન્યા હતા.2012માં 5432 છોકરીઓ 16 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ હતી. તેમજ વર્ષ 2011માં આ આંકડો 5991 હતો. તેમાં પણ 9.3 ટકાનો ઘટાડો થયો હતો.

Patel Meet