“વિક્રમ વેધા”ની આ અભિનેત્રીએ કરાવ્યુ હોટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ, ભીના વાળ લહેરાવી આપ્યા એવા એવા પોઝ કે દેખાઇ ગયુ પ્રાઇવેટ…

વેબ સીરીઝમાં સંસ્કારી રોલ નિભાવનાર આ અભિનેત્રીએ પહેર્યો એટલો ખુલ્લો ડ્રેસ ! ભીના વાળ લહેરાવી બતાવ્યુ પ્રાઇવેટ ટેટુ

એકતા કપૂરના ઓલ્ટ બાલાજી માટે કરણ કુન્દ્રા સાથે એક શો કરી ચૂકેલી અભિનેત્રી યોગિતા બિહાની નેટફ્લિક્સના શો AK vs AK અને હ્રતિક રોશન સાથે થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધામાં જોવામાં આવી છે. યોગિતાએ હાલમાં ઇન્ટરનેટની દુનિયામાં પોતાની સિઝલિંગ તસવીરોથી ખલબલી મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર યોગિતાએ ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરી છે,

 

View this post on Instagram

 

A post shared by Yogita Bihani (@iyogitabihani)

જેમાં તે ભીના ડ્રેસમાં, ભીના વાળ સરકાવી પોતાનું પ્રાઇવેટ ટેટૂ બતાવતી જોવા મળી રહી છે. યોગિતાએ હાઇ થાઇ સ્લિટ ડ્રેસ પહેરી ચાહકોના દિલને ધડકાવી રહી છે. યોગિતાના લુકની વાત કરીએ તો, તેના ડ્રેસની પાછળનો ભાગ પણ ખૂબ જ સેખ્સી છે. કેટલીક તસવીરોમાં યોગિતા સાઈડ પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

યોગિતા દરવાજા પાસે ખૂબ જ હોટ બ્લુ ડ્રેસમાં પોઝ આપી રહી છે જેમાં હાઇ સ્લિટ પણ છે. આ સાઈડ લુકમાં યોગિતાની સ્ટાઈલ લોકોને દિવાના બનાવી રહી છે. અભિનેત્રી જે કરણ કુન્દ્રાની કો-સ્ટાર હતી, તે ડ્રેસની સેખ્સી બ્રાલેટ અને તેની નીચેના બોલ્ડ કટને ફ્લોન્ટ કરી રહી છે. યોગિતાની આ તસવીરમાં હોટનેસ પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

તે તેના ભીના વાળ સરકાવીને પણ હોટ પોઝ આપી રહી છે. આ ખૂબ જ હોટ વન-પીસ ડ્રેસમાં સામાન્ય રીતે સંસ્કારી પાત્ર નિભાવતી યોગિતાએ સૌના હોંશ ઉડાવી દીધા છે. અભિનેત્રીએ બેકસાઇડ પર પોઝ આપી પોતાનું સિક્રેટ ટેટૂ બતાવીને પણ લોકોને ચોંકાવી દીધા છે. યોગિતા બિહાનીએ હાલમાં જ તેની આ તસીવરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

યોગિતા બિહાની ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. તેની ડેબ્યુ ફિલ્મથી લઈને તેના ફેશન સેન્સની દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. યોગિતા બિહાનીને તેની રિફ્રેશિંગ ઉર્જા માટે ઘણા પોઝિટિવ રિવ્યૂ મળી રહ્યા છે. યોગિતા બિહાની સ્ક્રીન પર અને બહાર બંને રીતે ગ્લેમરનો સ્પર્શ ઉમેરતી જોવા મળે છે. યોગિતા બિહાનીના ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

યોગિતા બિહાની ફિટનેસ ફ્રીક છે. તે પોતાને મેઇનટેન કરવા ઘણી કસરત અને Pilates કરે છે. તેની ટોન બોડી સ્પષ્ટપણે દર્શાવે છે કે યોગિતા બિહાની તેની બોડી પર કેટલુ વર્ક છે. જ્યારે ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થયું હતુ ત્યારે સૈફ અલી ખાને યોગિતા બિહાનીના ખૂબ વખાણ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Yogita Bihani (@iyogitabihani)

Shah Jina