મનોરંજન

પ્રિયંકા ચોપરાથી કંગના રનૌત સુધી, આ 4 એક્ટ્રેસએ કર્યો છે વિચિત્ર જુગાડ

આ 4 એક્ટ્રેસની સ્ટાઇલ નથી કોઈ ખરાબ સપનાથી કમ, જોતા જ ઉલ્ટી કરી જશો

જ્યારે પણ સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવવાની વાત આવે ત્યારે આપણા પૈકી મોટાભાગની યુવતીઓ હસીનાઓના ઇન્સ્ટાગ્રામ ફંફોળવા લાગે છે. બી-ટાઉન હસીનાઓ ઘણીવાર તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે.

જોકે તે વાત અલગ છે કે , ક્યારેક-કયારેક આ એક્ટ્રેસના ડ્રેસ એવા હોય છે કે જે પહેરવા તો દૂર પરંતુ કપડાંને લેવાનું પણ વિચારી ના શકીએ. આજે અમે તમને એવી એક્ટ્રેસના લુક દેખાડીશું જેને તેના લુક સાથે કંઈક અલગ જ જુગાડ કર્યો છે.

સોનમ કપૂર ઘણા વર્ષોથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના હુસ્નનો ઝલવો દેખાડે છે, પરંતુ કેટલીકવાર સોનમને ક્યારેય વધારે સ્ટાઇલિશ બનવાની ઈચ્છા છલકાય જાય છે. આવું જ 2015 માં જોવા મળ્યું હતું. જ્યારે સોનમ Elie Saab Couture દ્વારા ડિઝાઈન કરેલો લાઇમ ગ્રીન ગાઉનમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી. આ ગાઉન પહેરવા માટે સોનમ પર ઘણાં બધાં મીમ્સ બનાવવામાં આવ્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by SONAM K AHUJA (@sonamiseverything) on

મેટ ગાલા 2019 માં પ્રિયંકા ચોપડા લક્ઝરી બ્રાન્ડ ડિયોરનું વ્હાઇટ અને બ્લશ પિંક હૌટ કોઉચર વન પીસમાં નજરેચડી હતી. જે તેણે ટિસ ક્રોસ કાંટાવાળા હેડગિયર ક્રાઉન સાથે સ્ટાઇલ કરી હતી. પ્રિયંકાને સિલ્વર-ફ્રોસ્ટેડ બ્રોવ્સ અને ડાર્ક પ્લમ પિંક આઇશેડોઝ અને વ્હાઇટ અને લાઇટ પિંક લૈશેજ સાથે હોઠ પર ડાર્ક એન્જેલિક વાઇબ પિંક લિપસ્ટિકમાં પ્રિયંકાને જોઈને બધા હેરાન થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by instylemagazine (@instylemagazine) on

વર્ષ 2018માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના રનૌતે Nedo By Nedret Tacirogluડિઝાઇન કરેલા સિલ્વર સીકવીન કૈટસૂટમાં નજરે આવી હતી. જે સાથે તેને બોલ્ડ મેકઅપ અને વાળને જંગલી લુક કર્યો હતો. કંગનાનો આ લુક એટલો ડરામણો હતો કે જોત-જોતામાં ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

2008માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કાર્પેટ પર પહોંચેલી ઐશ્વર્યા રાય બચ્ચન, હોલ્ટર નેકલાઇનવાળા ગુલાબી લોન્ગ ગાઉનમાં જોવા મળી હતી. એશની ડ્રેસિંગ સ્ટાઇલ એટલી ખરાબ નહોતી. પરંતુ જાણીતા રેડ કાર્પેટ પર એશનો આ અવતાર બરોબર મેળ ખાતો નહોતો.

Image Source

છેલ્લા કેટલાક વર્ષોમાં મલ્લિકા શેરાવતના રેડ કાર્પેટ લુક પર નજર કરીએ એક્ટ્રેસ હંમેશા તેના લુકનો જુગાડ બનાવવામાં  આગળ રહે છે. મલ્લિકા શેરાવત 2005ના કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સફેદ રંગના લહેંગા ચોલી પહેરીને આવી હતી. આ એક્ટ્રેસનો ડ્રેસ એવો હતો કે તેના વિશે જેટલું ઓછું કહેવામાં આવે તે સારું.

Image Source

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હવે ફિલ્મોમાં પહેલાની જેમ એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર આજે પણ તેનો સિક્કો ઘણો ચાલે છે. અભિનેત્રીએ આ વચ્ચે લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. મલ્લિકા શેરાવતે તેના યુએસ વાળા ઘરની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.

અભિનેત્રી હાલ આ દિવસોમાં લોસ એંજિલિસમાં છે. ત્યાંથી તે સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. મલ્લિકા શેરાવતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ડોગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટમાં મલ્લિકાએ ઘણા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.